રવા નો હલવો (Rava Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ કરવા તેમાં રવો એડ કરો રવો થોડો બ્રાઉન કલર થાય એટલે તેમાં ખાંડ એડ કરો બધુ બરાબર હલાવી લેવું
- 2
પછી એક પ્લેટમાં ઘી ગ્રીસ કરી બરફી નું બેટર પાથરી દેવું ના ઉપર કાજુ બદામ ભભરાવો તૈયાર છે રવાનો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
સત્યનારાયણ રવા નો શીરો (Satyanarayan Rava Sheera Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujarati Hinal Dattani -
-
-
-
રવા નો શીરો (Rava No Sheero Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. જાણો રવાનો શીરો બનાવવાની સૌથી સરળ અને સાચી રીત Vidhi V Popat -
-
-
-
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
બીટમાંથી હિમોગ્લોબિન સારું મળે છે અમે બીટ ખાતા ના હતા ત્યારે અમારી મમ્મી આવી રીતે હલવો બનાવીને ખવડાવતી હતી તેથી હું હવે મારા છોકરા ને આ રીતે ખવડાવું છું Meghna Shah -
-
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#રક્ષાબંધન સ્પેશ્યલ#જૈન રેસીપી અત્યારે માર્કેટમાં એકદમ કુમળી અને લીલી છમ દૂધી મળી રહી છે અને બજારની મીઠાઈ કરતા હેલ્થી મીઠાઈ ઘરેજ બનાવીને પીરસીએ તો બાળકોથી લઈને વડીલો સૌને પસંદ આવે છે. ઘરમાજ ઉપલબ્ધ સામગ્રી વડે બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
અમારા ઘરમાં બધા નો બહુ ફેવરેટ છે અને લાલાની પ્રસાદી માટે બનાવ્યો છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718843
ટિપ્પણીઓ