મલ્ટીકલર વેજ બિરયાની (Multicolor Veg. Biryani Recipe In Gujarati)

કલરફુલ વેજ બિરયાની
મલ્ટીકલર વેજ બિરયાની (Multicolor Veg. Biryani Recipe In Gujarati)
કલરફુલ વેજ બિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી, જીરુ, હિંગ, લીમડાના પાન અને આખો સૂકું મરચું નાખી વઘાર કરો. પછી ઉપર દર્શાવેલા પ્રમાણે બધા વેજીટેબલ અને બીટ ની બનાવેલી પેસ્ટ એડ કરો. પાંચ મિનિટ ફાસ્ટ ગેસ પર ઢાંકણ ઢાંકી કુક કરો.પછી તેમાં બાફેલા રાઈસ, ગરમ મસાલો, મીઠું એડ કરી પાંચ મિનિટ કુક થવા દો. હવે તૈયાર છે રેડ રાઈસ.
- 2
એક કઢાઈમાં ઘી,જીરુ,હિંગ, લીમડાના પાન અને સુકુ મરચું એડ કરી ઉપર દર્શાવ્યા પ્રમાણે બધા વેજીટેબલ એડ કરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ફુલ ગેસ પર કુક થવા દો.પછી તેમાં બાફેલા રાઈસ, ગરમ મસાલો,હળદર અને મીઠું નાખી પાંચ મિનિટ ધીમા તાપે કુક થવા દો. હવે તૈયાર છે યેલો રાઈસ.
- 3
એક કઢાઈમાં ઘી,જીરુ, હિંગ, લીમડાના પાન, સૂકું મરચું એડ કરો. પછી તેમાં ઉપર બતાવ્યા પ્રમાણે બધા વેજીટેબલ એડ કરી ફાસ્ટ ગેસ પર ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ કુક થવા દો.પછી તેમાં બાફેલા રાઈસ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બે મિનિટ કુક થવા દો.હવે તૈયાર છે વ્હાઈટ રાઈસ.
- 4
હવે એક મોટા બાઉલમાં યલો રાઈસ નું લેયર કરવું. પછી તેના ઉપર વ્હાઈટ રાઈસ નું લેયર કરવું. પછી તેના ઉપર રેડ રાઈસ નું લેયર કરી ઉપરથી કોથમીર, કાજુ દ્રાક્ષ અને દાડમના બીયા ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
આ એક ખુબજ હેલ્ધી વાનગી છે. મને અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના રાઇસ બનાવવાના અને ખાવાનું ખુબજ પસંદ છે મેં આજે પહેલી વાર બિરયાની બનાવી છે ચાલો બનાવીએ હૈદરાબાદી બિરયાની#GA4#week13. Tejal Vashi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
.. વેજીટેબલ શિયાળા મા સરસ મળે એટલે બિરયાની ખાવાની મજા આવે. વિનટર સીઝન #WK2 Jayshree Soni -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
-
વેજ બિરયાની
#goldenapron3#week-9#pzal_ward_બિરયાની,સ્પાઈસી બિરયાની માં વેજ. જેટલા ભાવતા હોઈ તેટલા અને ઘર માં હોઈ તે નાખી ને સરસ,સ્વાદિષ્ટ, સ્પાઈસી બિરયાની બનાવી છે. Krishna Kholiya -
વેજ બિરયાની મિક્સ (Veg Biryani Mix Recipe In Gujarati)
#GA4#Week16 અત્યારના આ કોરોના કાળ અને ન્યૂ યરને સેલિબ્રેટ કરવા માટે આપણે સેલિબ્રેટ કરવા માટે હોટેલમાં જઈ શકતા નથી તો તેને બદલે આ રીતે વેજ બિરયાની મિક્સ બનાવીને ઘરના લોકોને ખુશ કરી શકાય છે. અને હા આ બિરયાની એટલી સરસ થાય છે કે હોટેલના સ્વાદ પાસે પણ આ બિરયાની ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે.. કેમકે મેં આમાં વઘારમાં તેલ ના બદલે ઘી નો ઉપયોગ કર્યો છે જેથી તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અને સ્વાદની દૃષ્ટિએ ખુબજ મજેદાર લાગે છે... તો ચાલો આપણે સૌ જોઈ લઇ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
વેજ. બિરયાનi (Veg Biryani recipe in gujarati)
#GA4#week16 વેજ. બિરયાની .. તો આ સિઝન માં બધા જ વેજી. મળી રહે છે. તો વિવિધ રીતે બિરયાની બનતી હોય છે .તો તમને જે ભાવતા શાક હોઈ એ લઈ વેજ. હંડી બિરયાની બનાવી શકી છી એ. મારી ફેવરિટ છે. તો સૌ ને ભાવતી બિરયાની ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
-
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
મે હૈદરાબાદી બિરયાની બનાવી છે જે મે પેહલી વાર બનાવી છે ,mane આશા છે કે તમને ગમશે.#GA 4#Week 12. Brinda Padia -
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5Week5 મુગલ ઘરાનામાં બનતી બિરયાની હવે દરેક રેસ્ટોરન્ટ્સ માં વેજ. બિરયાની તરીકે પીરસાતી લોકપ્રિય વાનગી છે...આ બિરયાની માં બિરસ્તો( બ્રાઉન તળેલી ડુંગળી)...મનપસંદ વેજિટેબલ્સ..દહીં....કેસર અને કેવડાની ફ્લેવર ઉમેરાય છે..તેમાં લેયર્સ બનાવીને દમ આપવામાં આવે છે. તેના લીધે એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. Nasim Panjwani -
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
More Recipes
ટિપ્પણીઓ (4)