સિંધી સરગવા નું શાક

મોટાભાગે આપણે સૌને અલગ અલગ પ્રાંત ની વાનગીઓ આકર્ષતી હોય છે. ગુજરાતીઓ ખાવાની શોખીન પ્રજા છે..ને કોઈ પણ વાનગીમાં તેઓ પોતાના સ્વાદ મુજબ ના ફેરફાર કરી ને પીરસવાની કળા ધરાવે છે.આજે આવી જ એક વાનગી જેનું નામ સિંધી સરગવાનું શાક છે..પણ એમાં થોડુક અલગ ટ્વીસ્ટ મૂકેલું છે..
સિંધી સરગવા નું શાક
મોટાભાગે આપણે સૌને અલગ અલગ પ્રાંત ની વાનગીઓ આકર્ષતી હોય છે. ગુજરાતીઓ ખાવાની શોખીન પ્રજા છે..ને કોઈ પણ વાનગીમાં તેઓ પોતાના સ્વાદ મુજબ ના ફેરફાર કરી ને પીરસવાની કળા ધરાવે છે.આજે આવી જ એક વાનગી જેનું નામ સિંધી સરગવાનું શાક છે..પણ એમાં થોડુક અલગ ટ્વીસ્ટ મૂકેલું છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાની શિંગો ના પ્રમાણસર ટુકડા કરી લેવા.. અહીં સરગવો ચાખી લેવો જોઈએ..કેમકે જો તે કડવો હોય તો વાપરવા યોગ્ય નથી..અને બટાકા ના થોડાક મોટા પણ પ્રમાણસર ટુકડા કરી લેવા.
- 2
મોટાભાગે અહી ડુંગળી ને ટામેટા ને સમારવામાં આવે છે..પણ મે અહી તેને ક્રશ કરી લીધા છે..
- 3
હવે કુકર મા તેલ મૂકી ને તેલ ગરમ થતાં ચપટી હિંગ નાખો અને ત્યાર બાદ ડુંગળી ટામેટા ની ગ્રેવી ને સાંતળી લો..અને પ્રમાણસર મસાલો કરી લો..
- 4
ગ્રેવી બરોબર સંતળાઈ જાય અને તેલ છૂટું પડે એટલે બટાકા ના ટુકડા અને સરગવો મેળવી દો..ત્યાર બાદ 4 થી 5 ગ્લાસ પાણી ઉમેરી સિટી થવા દો..
- 5
ત્રણ સીટી થયા પછી કુકર થડું પડતા.શાક ને ગરમ ગરમ ભાત સાથે પીરસો..આ શાક માં રસો વધુ રાખવામાં આવે છે..ને ભાત સાથે જ ખાવા માં આવે છે.
Similar Recipes
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#AM1 માં એક નવીન રેસિપી લઈને આવી છું . એ છે સિંધી કઢી.સમગ્ર ભારત માં બનતી અનેકવિધ વાનગીઓ માં કઢી સૌની પ્રિય વાનગીઓ માં આવે છે..દરેક શહેરો, પ્રાંતો ને જિલ્લાઓ માં વિવિધ રીતે બનાવવામાં આવે છે..સિંધી કઢી એક એવી વાનગી છે જે સાવ ઓછી સામગ્રીથી પણ બનાવી શકાય છે..અને એમાં બને એટલી વધુ સામગ્રી ને વૈવિધ્ય ઉમેરી શકાય છે..મે એમાં માત્ર બટાકા અને સરગવો જ લીધો છે પણ તેમાં ફુલાવર,ગવાર શીંગ,રીંગણ પણ લઇ શકાય છે. દહીં વગર બનતી આ કઢી બે દિવસ સુધી પણ સાચવી શકાય છે.. Nidhi Vyas -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4 #Week25DRUM STICKS સરગવાનું શાક અલગ અલગ રીતે બનાવાય છે ઘણા લોકો તેની કઢી ની જેમ બટાકા નાખીને પણ બનાવે છે મેં તેને બેસન ના શાક ની જેમ થીક અને ટેસ્ટ માં ખાટું અને મસાલેદાર બનાવવાનો પ્રયત્ન કરેલો છેચણાના લોટને છાશમાં કે દહીંમાં ના ઓગળતા તેલમાં શેકીને આ શાક બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છેતે રોટલા રોટલી કે ભાખરી ગમે તેની સાથે સારું લાગે છે Rachana Shah -
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
સાતમ સિંધી સ્પેશિયલ થાળી (Satam Sindhi Special Thali Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#સાતમસ્પેશિયલથાળીશીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ઠંડુ ભોજન ખવાય છે.અમારા સિંધી સમાજ માં શીતળા સાતમ ને Thadri કહેવામાં આવે છે. તે દિવસે મીઠી માની બધા સિંધી ના ધર માં બનતી હોય છે. શાક માં ફેરફાર થાય છે. મીઠી માની થી સિંધી સમાજમાં સાતમ ના દિવસે પૂજા કરે છે. Payal Sachanandani (payal's kitchen) -
ભરેલા સરગવાનું શાક(bharva sargva sabji recipe in Gujarati)
#મોમસરગવાનું શાક ખાવાનો બાળકો ખુબ જ કંટાળો કરે.. એમને સરગવાનું શાક આ રીતે બનાવી ને ખવડાવી શકાય... Sunita Vaghela -
સિંધી સાઈભાજી (Sinshi Saibhaji Recipe In Gujarati)
#MDC સાઈભાજી એટલે પાલક અને ચણા ની દાળ ને મિક્સ કરી ને બનવવામાં આવતી ભાજી .મારા મમ્મી આ ભાજી ખુબ સારી બનાવતા હતા .આજે તેઓ હયાત નથી .આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું . Rekha Ramchandani -
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#EB# Week 6 મારા દીકરા ને sargvo બહુ નથી ભાવતો. પણ તેને ખવડાવા માટે કરીને મેં નવી રીત ના બનાવેલું છે. તેને પાઉંભાજી જી ભાજી ની જેમ જો ખવડાવો તો તે બધું ખાઈ જાય છે. Aditi Hathi Mankad -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા સૌને ભાવતી વાનગીઓ માં સ્થાન ધરાવે છે...બટાકા વડા મૂળ મહારાષ્ટ્રની વાનગી છે...અલગ અલગ રાજ્યો ના લોકો તેમાં પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર કરતા હોય છે... Nidhi Vyas -
સિંધી કોકી
#FDS#RB17#koki#sindhikoki#onionparatha#cookpadgujaratiસિંધી પરંપરાગત વાનગીઓમાં કોકી એ સૌથી સરળ વાનગી છે. જેને તમે ડુંગળીનાં પરાઠા અથવા મસાલા રોટલી કહી શકો છો. આ ડુંગળી કોકી ખૂબ ઓછા ઘટકો સાથે બનાવવામાં આવે છે, છતાં ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ છે. સિંધી કોકી જે મુસાફરી માટે પણ શ્રેષ્ઠ છે. આ રેસિપી હું મારી સિંધી સ્કૂલફ્રેન્ડ દિપિકા પાસેથી શીખી છું. જ્યારે પણ લંચબોક્સમાં કોકી લાવે તે દિવસે મોજ પડી જતી. Mamta Pandya -
-
ઘઊ ના ઇન્સ્ટન્ટ ઢોસા. (Ghau Na Instant Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ટ્વીસ્ટ લાવવા માટે Viday Shah -
-
સિંધી પરાઠા
#પરાઠાથેપલા આ પરાઠા મેં હમણાં અઠવાડિયા પહેલા જ ખાધા હતા જે મારા એક સિંધી ભાભી એ સવારે નાશતા માટે બનાવ્યા હતા. અને અમને બધા ને ભા વ્યા . તો આજે કોન્ટેસ્ટ માટે મેં પણ એવા જ સિંધી પરોઠા બનાવ્યા છે. Krishna Kholiya -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujaratiઆમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની . Keshma Raichura -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EBગવાર નું શાક સૌ કોઈ બનાવે છે ..પણ સૌથી ઝડપથી બનાવવું હોય તો આ રેસિપી ફોલો કરવા જેવી છે...મોટાભાગે ગવાર ને પહેલા બાફવામાં આવે છે ને પછી તેને વાઘરવામાં આવે છે..પણ અહીં મે ગવાર નું શાક ખૂબ ઝડપથી કુકર ના ઉપયોગ થી બનાવ્યું છે.. Nidhi Vyas -
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala -
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
સિંધી વેજ કઢી
#દાળકઢીજયશ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સમક્ષ સિંધીઓ ની પારંપરિક કઢીની રેસિપી લઈને આવી છું આ સિંધી લોકોની પારંપરિક વેજ કઢી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હું એની પારંપરિક રીત તમારી સાથે શેર કરવાની છું. આ કઢી ને ભાત સાથે ખાવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે Bhumi Premlani -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4 તાંદલજાની ભાજી મોટાભાગે ઉનાળાની ઋતુમાં વધુ મળે છે...ખુબજ સુપાચ્ય ને ગુણો થી ભરપુર હોય છે..હવે તો બધાજ પ્રકાર ની ભાજી ને લીલોતરી બારેમાસ મળે છે..તેમ છતાં યોગ્ય ઋતુ પ્રમાણે બનાવી ને ખાવાની મજા કંઇ ઓર જ હોય છે... Nidhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ