બટાકા વડા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  1. 500 ગ્રામબટાકા
  2. 2 1/2 ચમચીકોથમીર પેસ્ટ
  3. 3 ચમચીલીંબુનો રસ
  4. 1 ચમચીઘાણાજીરુ
  5. 1/4 ચમચીગરમ મસાલો
  6. તળવા માટે તેલ
  7. 1/4 ચમચીહળદર
  8. 1/4 ચમચીહીંગ
  9. 250 ગ્રામવેસણ
  10. 1/4 ચમચીખાવાનો સોડા
  11. 300મીલી પાણી
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    વેસણ અને મીઠુ ચાળી લો અને પાણી ઉમેરી સ્મુધ બેટર કરી ઢાંકી 10 મીનીટ સુધી મુકી દો.

  2. 2

    બટાકા બાફી છુદી લો અને એમાં બધા સુકા મસાલા ઉમેરી ગોળ બનાવી લો.

  3. 3

    બેટર મા સોડા ઉમેરી બનાવેલ ગોળ એમા ડીપ કરી ગરમ તેલમાં તળી લો.

  4. 4

    ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes