બટેટા પાલક પરાઠા

Dhara Kiran Joshi @cook_16609692
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળીમાં લોટ, મેંદો, અજમા, મીઠું, પાલકની પ્યૂરી, ઘી નાખી સારી રીતે મિક્સ કરી લો.
- 2
પછી થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લો.
- 3
લોટ પર તેલ લગાવી 10 મિનિટ સુધી મૂકી દો.
- 4
એક વાસણમાં બટાટાને મેશ કરી લો. ત્યારબાદ તેમાં લીલા મરચાં, મીઠુ સ્વાદપ્રમાણે, લાલ મરચાં પાઉડર, આમચૂર, ચાટ મસાલા નાખી સારી રીતે મિક્સ કરીલો.
- 5
હવે એક લૂંઆ લઈ તેના પર સૂકો લોટ લગાવી વાટકીનો શેપ બનાવી લો.
- 6
તેના વચ્ચે બટેટાના મસાલા રાખી લૂંઆનને ચારે બાજુથી પેક કરી લો. પછી તેના પર થોડું લોટ લગાવીને હળવા હાથથી વળી લો.
- 7
મધ્યમ તાપ પર તવો મૂકો. તેના પર ઘી લગાવી કે તેલ લગાવી લો.
- 8
ત્યારબાદ તવા પર પરોંઠા નાખી બન્ને સાઈડથી શેકી લો.
- 9
બાકીની લૂંઆના પણ આ રીતે પરોંઠા બનાવી લો.
- 10
તૈયાર છે પરોંઠા પર માખણ નાખી દહીં સાથે ખાવો અને ખવડાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#cooksnap challenge#લીલા શાકભાજીમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કલ્પનાબેન માવાણી ની રેસીપી ને ફોલો કરી ને બનાવી છે Rita Gajjar -
પાલક પનીર પરાઠા (palak paneer Paratha recipe in Gujarati) (Jain)
#CB6#week6#chhappanbhog#palakpaneer#paratha#palakparatha#Healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI પાલક પોષક તત્વોથી ભરપૂર લીલા પાનવાળી ભાજી છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, બી ,સી ,એમિનો એસિડ તત્વ ખૂબ જ સારા તો પ્રમાણમાં રહેલું છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણ સારું છે આથી પાચનક્રીયા સુધારવામાં, લોહીની શુદ્ધિ કરણ માં, મેદસ્વિતાના રોગોમાં, પથરીનાં રોગોમાં વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કફનાશક છે. આ ઉપરાંત તેમાં રહેલા એમિનો એસિડ શરીરમાં કઠોળ દ્વારા રહેલ પ્રોટીન ને પચાવવાનું કામ કરે છે. આટલી બધી ગુણકારી પાલકને આપણે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં કુણા પાંદડાવાળી ભાજી પાલક મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. જો કે ચોમાસામાં પાલક નો ઉપયોગ કરવાથી તે વાયુ કરી શકે છે. Shweta Shah -
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
બેસન મસાલા રોટી (Besan Masala Roti Recipe In Gujarati)
બેસન મસાલા રોટી હરિયાણામાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. ઉત્તર ભારતમાં બીજા ઘણા રાજ્યોમાં પણ આ નાસ્તો બનાવવામાં આવે છે. ચણાના લોટ અને ઘઉંના લોટ માં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ નાસ્તો અથાણું અને દહીં સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ7 spicequeen -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
પંજાબી પરપલ ગોબી પરાઠા
#GA4#week1ઓર્ગેનીક ફૂડ ફેસ્ટિવલ માં થી પરપલ ફુલાવર લાવી ,તેના કલરફુલ પરાઠા બનાવ્યા છે. satnamkaur khanuja -
-
-
-
સ્ટફ બટેટા લીલા ચણા મસાલા પાલક પરાઠા
અત્યારે માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં લીલા શાકભાજી મલે છે તો તેનો ભરપૂર ઉપયોગ થવો જોઈએ Usha Bhatt -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
-
-
-
-
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
પૌવા પરાઠા(Pauva Parotha Recipe in Gujarati)
સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ આપવામાં આવે આખો દિવસ સ્ફૂર્તિ માં જાય છે અને હેલ્થ પણ સચવાઈ રહે છે.#GA4#week7#breakfast Rajni Sanghavi -
-
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8226965
ટિપ્પણીઓ