રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી સમારેલ ગવાર
  2. 1બટાકુ
  3. અડધી ચમચી અજમો
  4. 5 ચમચીતેલ
  5. ચપટીહિંગ
  6. 1 ચમચીલસણ વાળું લાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરું
  8. કટકો ગોળ
  9. સ્વાદ મુજબ મીઠુ
  10. ચપટીરાઇ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકર માં તેલ ગરમ કરવા મુકી તેમાં અજમો,રાઇ અનેં હિંગ નાખો

  2. 2

    હવે તેમાં લસણ વાળું લાલ મરચું નાખી ને સેજ સાંતળી લો અનેં સમારેલ ગવાર અનેં બટાકા નાખો

  3. 3

    હવે હળદર,મીઠુ,ધાણાજીરું,ગોળ નાખી ને જરુર મુજબ પાણી નાખી ને 2 સિટી પડાવી પછી 5 મિનીટ ધીમો ગેસ કરી ને બંદ કરી દેવો

  4. 4

    તૌ રેડી છે ગવાર બટાકા નું ટેસ્ટી શાક એને તમે રોટલી કે ભાખારી સાથે ખાઇ સકોં છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes