હેલ્દી ઓટ્સ બર્ગર

#બ્રેકફાસ્ટરેસિપીસ/આપણ ને બર્ગર તો ગમે જ પણ ઓટસનો ઉપયોગ કરી બનની જગ્યાએ ઓટ્સ માંથી બનાવેલ પેનકેક અને શાકભાજી સાથે ઓટ્સ મિક્સ કરી બનાવેલ ઓટ્સની ટીકકીને બનાવી બ્રેકફાસ્ટ મા લો તો સ્વાદિષ્ટ તો લાગશે જ પરંતુ પોષ્ટીક પણ રહેશે.
હેલ્દી ઓટ્સ બર્ગર
#બ્રેકફાસ્ટરેસિપીસ/આપણ ને બર્ગર તો ગમે જ પણ ઓટસનો ઉપયોગ કરી બનની જગ્યાએ ઓટ્સ માંથી બનાવેલ પેનકેક અને શાકભાજી સાથે ઓટ્સ મિક્સ કરી બનાવેલ ઓટ્સની ટીકકીને બનાવી બ્રેકફાસ્ટ મા લો તો સ્વાદિષ્ટ તો લાગશે જ પરંતુ પોષ્ટીક પણ રહેશે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટસ ની ટીક્કી માટે નોન સ્ટીક પેન મા 1 મોટી ચમચી તેલ ગરમ કરી કાંદા સાંતળો. લીલા મરચા ની પેસ્ટ નાખી સાંતળો.
- 2
તેમાં સમારેલી કેપ્સીકમ,સમારેલી ગાજર નાખી ઉંચા તાપ પર ૧ મિનટ ચલાવતા રહી સાંતળો.
- 3
સમારેલી પાલક ની ભાજી નાખી ૨ મિનટ સાંતળો.
- 4
તેમાં ભીંજવી ને નીથારેલા ઓટ્સ, બધાં મસાલા, મીઠુ નાખી બરાબર મેળવો. થોડી મિનટ પક્વૉ.
- 5
સમારેલી કોથમીર નાખી પકવી, બ્રેડ નો ભૂકો, ફેંટેલૂ ઈંડું નાખી સતત ચલાવો.
- 6
૧ મિનટ પકવી ગેસ બંદ કરી દો. મિશ્રણ ને ઠંડ઼ુ થવા દો.
- 7
મિશ્રણ ઠંડુ થાય તૌ તેમાંથી ગોળ ટીકકી બનાવી લો.
- 8
એજ પેન મા ૧ મોટી ચમચી તેલ ગરમ કરી ટીકકી ને મધ્યમ તાપે બન્ને બાજુ થઇ જાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો.
- 9
ઓટ્સ નાં પેન કેક માટે ઓટ્સ ને મિક્સર મા ઝીણું વાટી લો.
- 10
તેમાં મરી નો ભૂકો, મીઠું, દૂધ અને ઈંડું નાખી ને ફરી ગ્રાઇન્ડ કરી પાથરી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
- 11
નોન સ્ટીક પેન મા ૨ મોટી ચમચી તેલ ગરમ કરી 2 મોટી ચમચી ખીરું પાથરો.
- 12
ધીમા તાપે બન્ને બાજુ સોનેરી થાય ત્યાં સુધી પલ્ટિને શેકી લો.
- 13
પીરસવા માટે બે ઓટ્સ નાં પેનકેક પર લિલી ચટણી લગાડી લો.
- 14
હવે ચટણી લગાડેલ એક પેનકેક પર કોબી નાં પાન મૂકો. તેનાં પર ઓટ્સ ની ટીકકિ મૂકો, તેનાં પર ગોળ કાપેલા ટામેટા,ગોળ કાપેલા કાંદા મૂકો. બીજી ચટણી લગાડેલ પેનકેક મુકી ટુથપીક ભેરવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી ઓટ્સ ટિક્કા બર્ગર(ragi oats tikka burger recipe in Gujarati)
#માઇઇબુકબર્ગર જંકફુડ છે પરંતુ જો તેને હેલ્ધી બનાવીએ તો? તો બાળકો પણ ખુશ અને તેમના હેલ્થની ચિંતા કરનારા આપણે પણ ખુશ... તો જલ્દી જોઈએ રાગી ઓટ્સ ટિક્કા બર્ગર.... Urvi Shethia -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
ઓટ્સ પોરીજ (Oats Porridge Recipe In Gujarati)
#mr#healthy#breakfast#cookpadhijrati#cookpadindiaઓટ્સ માથી પ્રોટીન અને ફાઈબર સારા એવા પ્રમાણમાં મળે છે ઓટ્સ પોરીજને તમે હેલ્ધી બ્રેકફાસ્ટ મા લઈ શકો અથવા લો ફેટવાળુ દુધ હોય તો ડાયટ ફુડ મા પણ લઈ શકાય Bhavna Odedra -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
નાન બર્ગર
#flamequeens#ફ્યુઝનવીકઅહી ઇટાલિયન બર્ગર ને પંજાબી નાન માં બનાવ્યું છે આ બર્ગર નું નવું રૂપ પણ ખૂબ જ સરસ લાગે છે. Grishma Desai -
વેજિટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Recipe In Gujarati)
આ હેલ્ધી રેસિપી ને નાસ્તા મા પણ બનાવી શકાય#GA4#Week7@ઓટ્સ@ખીચડી@બ્રેકફાસ્ટ Payal Shah -
ઓટ્સ બોલ
#ફ્રાયએડ#ટિફિન#આ તળેલી ડીશ છે પણ ખૂબ જ હેલ્થી છે. તેમાં ઓટ્સ , લાપસીના બોલ છે સાથે પાલક અને ઓટ્સની ચમચીમાં તેને પીરસ્યા છે. લીલાં શાકભાજી અને ચીઝનો પણ ઉપયોગ કર્યો છે. યમ્મી અને હેલ્થી ડીશ.... Dimpal Patel -
ભાખરી બર્ગર પીઝા (Bhakhri Burger Pizza Recipe In Gujarati)
#EB#week13બર્ગર અને પીઝ્ઝા નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોંમાં પાણી આવી જાય છે એમા જો બાળકો ને પુછવા મા આવે કે શુ ખાશો ? તો એમની પહેલી પસંદ બર્ગર હોય કા તો પીઝ્ઝા હોય , પણ બંને એક સાથે જો મળી જાય તો મજા જ પડી જાય , પણ જો હેલ્થ માટે વિચારીયે તો આ જંક ફુડ ને જો હેલ્થી ફુડ બનાવીને બાળકો ને આપવા મા આવે તો ....આ વિચાર સાથે મે અહીયા મારી એક ઇનોવેટિવ રેસીપી કે જે બર્ગર અને પીઝા બંનેનું ફ્યુજન છે અને તે ભાખરી ના બેઝ સાથે વધારે હેલ્ધી પણ રહેશે તેવી "ભાખરી બર્ગર પીઝ્ઝા " ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
બીટ ઓટ્સ ખીચડી (Beet Oats Khichdi Recipe in Gujarati)
#GA4#Week7 Oats, Khichdi ખીચડી તો બને છે.મેં ઓટ્સ સાથે બીટ અને શાકભાજી નો ઉપયોગ કરી પીંક હેલ્ધી ખીચડી બનાવી છે. Bhavna Desai -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
ઓટ્સ-બનાના પેનકેક્સ (oats-banana pancake recipe in gujarati)
પેનકેક બાળકોને બહુ જ પસંદ હોય છે. મારા દિકરાને પણ ભાવે છે. પણ બાળકોને આપવાનું હોય તો હેલ્થ માટે સારૂં હોય એ પણ જરુરી છે. મેંદાની જગ્યાએ ઘઉંની પેનકેક તો સારી બને જ છે. સાથે મેં અહીં અડધા ઓટ્સ અને કેળું ઉમેરી એને વધુ હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકલા ઓટ્સથી પેનકેક વધારે પોચી બની શકે છે, તો લોટ સાથે મિક્સ કરવાથી સારું રિઝલ્ટ મળે છે. પેનકેક માં કેળાનું કોમ્બીનેશન આમપણ ખૂબ પ્રખ્યાત છે, અને સાચે સ્વાદ સારો લાગે છે. સાથે થોડા ઓટ્સ ઉમેરીએ તો ખ્યાલ પણ નથી આવતો કે અંદર ઓટ્સ છે. તો જે બાળકોને ગળ્યું અને પેનકેક પસંદ હોય એ ખાસ ટ્રાય કરી જોજો.#સુપરશેફ2#પોસ્ટ૪#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ24 Palak Sheth -
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
ઓટ્સ કોબી પરાઠા (Oats Cabbage Paratha Recipe In Gujarati)
#AM4દોસ્તો પરાઠા તો આજ સુધી ઘણા બનાવ્યા . પણ આજે આપણે પરાઠા ને અલગ રીતે બનાવશું.. આમાં આપણે ઓટ્સ અને કોબી નો ઉપયોગ કરશું.. જેથી આ પરાઠા હેલધી ની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે... Pratiksha's kitchen. -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
મિક્સ કઠોળ અને ઓટ્સ ની ટીક્કી
ખુબજ હેલ્થી અને પૌષ્ટિક ટીક્કી તમે સ્ટાર્ટર અથવા ટિફિન માં સર્વે કારી શકો છો અથવા બર્ગર માં પણ વાપરી શકો છો. Bhavika Shrimankar -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે. Asmita Rupani -
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
હરીસા પનીર બર્ગર
#ઇબૂક#day30નોર્થ આફ્રિકન ક્યુઝીન નુ છે હરિસા, જે રેડ બેલ પેપર, રેડ ચીલી માંથી બનાવવા મા આવે છે.મે એમાંથી બાઈટ સાઇઝ ના બર્ગર બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
બ્રેડ વેજી પેનકેક (Bread Veggie Pancake Recipe in Gujarati)
#GA4#week26 લોકો બ્રેડને (Bread) ફક્ત નાસ્તા તરીકે જ નહીં પરંતુ લંચ અને ડિનરમાં પણ ખાઈ છે. બાળકો હોય કે મોટા બ્રેડ તો બધા જ લોકો ખાઈ છે....આ બ્રેડ માંથી આપણ ને બસ સેન્ડવીચ બનાવી ને ખાવાનો જ વિચાર આવે છે...પરંતુ આજે મેં આ બ્રેડ નો ઉપયોગ કરી એક હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે શાકભાજી થી ભરપુર એવો બ્રેડ વેજિ પેનકેક બનાવ્યો છે. જે ખૂબ જ હેલ્થી ને ફલફી ને એકદમ સોફ્ટ પેનકેક બન્યો છે. Daxa Parmar -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
##Jigna#cookpadgujrati#cookpadindiaબ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે Bhavna Odedra -
દહી ના ઓટ્સ બનાના પેનકેક
દહી,કેળા અને ઓટ્સ માં ખૂબ પોષક તત્વો રહેલા છે.તેમાંથી આપણને પ્રોટીન, ફેટી એસીડ, ફાઈબર,વિટામિન અને મિનરલ્સ મળી જાય છે.પરંતુ નાના બાળકો ને રોજ કેળા,ઓટ્સ કે દહીં આપવું શક્ય નથી.પરંતુ આ રીતે પેનકેક બનાવી આપીએ તો તેઓ હોંશે હોંશે ખાશે.#ફર્સ્ટ Jagruti Jhobalia -
ઓટ્સ અને હાંડવો કપ
#૨૦૧૯આ રેસીપી માં ઓટ્સ ના કપ બનાવી અંદર હાંડવા નું મિશ્રણ નાખી બેક કરી એક ઇનોવેટિવ રેસીપી બનાવી છે. Urvashi Belani -
બર્ગર (Burger Recipe In Gujarati)
આજે મને મારા બાળકો એ કહ્યું મમ્મા અમારે બર્ગર ખાવું છે ચાલો ને મેકડોનલ્સ માં જઈએ.. હવે બાળક બુદ્ધિ છે સમજવાનું તો છે નહીં કે આવા કોરોના કાળમાં બહાર જમવા ના જવાય.. મેં બાળકોને કહ્યું તમારી મમ્મા આજે ઘરે જ મેકડોનલ્સ નું મહારાજા સ્ટાઇલ બર્ગર ઘરે જ બનાવશે.😍😊 મેકડોનલ્સ મહારાજા સ્ટાઇલ બર્ગર Radhika Thaker -
ઓટ્સ સેન્ડવીચ
#સુપરશેફ૩ઓટ્સ માં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે.ઓટ્સ ટેસ્ટ લેસ છે એટલે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય. આ સેન્ડવીચ મે સાથે સલાડ નો ઉપયોગ કરી બનાવી છે.ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.ખૂબ જ હેલ્ધી બને છે.વરસાદી વાતાવરણમાં ગરમ અને હેલ્ધી સેન્ડવીચ ખાવાની મજા આવે છે. Ami Adhar Desai -
વેજ ચીઝ બર્ગર
#બર્થડેઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
વેજીટેબલ ઓટ્સ ચિલા
આ વાનગી સવાર ના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી છે. ઘઉં, બાજરી જેવા અનાજની સરખામણીમાં ઓટ્સમાં પ્રોટીન અને સારી ચરબી વધુ છે તેમ જ તે ખૂબ ઊંચા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર ધરાવે છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, બાયોટીન, વિટામિન B-1, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, ક્રોમિયમ, જસત અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં હોય છે. ઓટ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરી શકે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. તે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. ઓટ્સ પોષકતત્વોની મદદથી લોહીની ખાંડનું નિયમન કરે છે. ફાઈબર ધરાવતા ઓટ્સ કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં અને વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે ઉત્તમ સ્ક્રબ છે અને આમ સ્કીનકેર માટે પણ ખૂબ ઉપયોગી છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ