ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન ચટણી.#અથાણાં #જૂનસ્ટાર

Doshi Khushboo @cook_16864278
ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન ચટણી.#અથાણાં #જૂનસ્ટાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નારીયેળ નાના નાના ટૂકડા કરી મીક્ચર માં નાંખો,હવે તેમાંદાળીયા,કોથમીર,આખૂ જીરૂ,5 થી 6 લીલા મરચાં 1 ટૂકડો આદૂ અને મીઠુ નાખી મિક્ચર માં પીસી લઈ સ્મુધ ચટણી બનાવી થોડુ પાણી નાખી ફરીથી મિક્સ કરો.હવે તેને એક બાઉલ માં કાઢી લો.
- 2
હવે એક પેન માં 2 ચમચી જેટલૂ તેલ લઈને તેમાં રાય નાંખી ક્રેકલ થવા લાગે એટલે તેમાં અડદની દાળ નાખી બ્રાઉન કલર થવા લાગે એટલે તેમાં લીમડો અને 1સુકુ લાલ મરચું નાખી બાઉલ માં કાઢેલ ચટણી પર વઘાર કરી ઈડલી,ડોસા તેમજ સાઉથ ઈન્ડીયન બધી જ રેસીપી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન રેડ ચટણી.
#ચટણી નારિયેલ ચટણી તો બધી જગ્યા એ મળતી જ હોય છે. પણ રેડ ચટણી નો સ્વાદ પણ એટલો સરસ લાગે છે કે તેને મોસ્ટલી બધીજ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે સર્વ કરવા માં આવે છે. ઘરમાં તો આ ચટણી બનાવવા ફક્ત 5 થી 10 મિનીટ લાગે છે. તો ચલો આજે જ બનાવી એ ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન રેડ ચટણી.. Doshi Khushboo -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
કોકોનટ ચટણી
#ચટણી#ઇબુક1#34ચટણી ઘણા પ્રકાર ની બને છે કોકોનટ ની ચટણી ખાસ કરી ને ઈડલી -ઢોસા, મેંદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરાય છે સાઉથ ઈંડિઅન ડીશ ની આ નાળિયેર ની ચટણી અભિન્ન વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
ખમણ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારખમણ, સેવ ખમણી સાથે સર્વ કરવાની ચટણી. તીખી અને ચટાકેદાર હોય છે. Disha Prashant Chavda -
ટમેટા ની ચટણી (no onion no garlic tomato chutney) #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર કાંદા લસણ વગર બનાવવામાં આવતી રેસીપી છે આ ટેંગી ચટણી મુઠીયા,પરાઠા,ઈડલી જેવી વસ્તુ સાથે સર્વકરવા માં આવે છે.આમ તો બઘા ના ત્યાં અલગ-અલગ જાતની ચટણી બનાવાતી હોય છે.આ ચટણી સાઈડ ડીશ તરીકે મુઠીયા,પરાઠા,ઈડલી સાથે સર્વ કરી શકાય . Doshi Khushboo -
સાઉથ ઈન્ડિયન રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
રેડ ચટણી (સાઉથ ઈન્ડિયન)#RC3#Week3 Bina Samir Telivala -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.#coconutchutney#southindianfood#chutney#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
નાળિયેર ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ દક્ષિણ ભારતીય વાનગી સાથે ખવાતી ચટણી છે. જે નાળિયેર અને ચણા દાળ થી બને છે. Deepa Rupani -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
પીનટ ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
આ સાઉથ ઇન્ડિયન પીનટ ચટણી છે જે ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે Daxita Shah -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
સાઉથ ઈંડિયન ડિશની સૂકી ચટણી
ચટણી દરેક રાજ્યની દરેક પ્રાંતની અલગ અલગ રીતની હોય છે તો આજે મેં સાઉથ ની રીત થી ચટણી બનાવી છે.#goldenapron3 Usha Bhatt -
કોથમીર ફુદીના ની દહીં વાળી ચટણી
#અથાણાં#જૂનસ્ટાર ટિક્કા, ઢોકળી, રેપ માં સર્વ કરાય છે આ ચટણી. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કોપરાની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની દરેક વાનગીઓની સાથે કોપરાની ચટણી સર્વ કરવા માં આવે છે.કોપરા ની ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી લાગે. #RC2 Priti Shah -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#supersસાઉથ ઇન્ડિયન રેસીપી સાથે ખવાતી ચટણી Hemaxi Patel -
-
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ટેન્ગી ટોમેટો ચટણી (Tangy Tomato Chutney Recipe In Gujarati)
ટેન્ગી ટોમેટો ચટણીએ ભારતીય ભોજનનો અભિન્ન ભાગ છે. ભારતીય થાળી ચટણી અથવા અથાણાં વિના અધૂરી છે. તેમની ચટણીના ઘણા પ્રકારો છે જેમાં કેટલીક કાચી હોય છે, કેટલીક રાંધેલી હોય છે, જે જડીબુટ્ટીઓ, ફળો અને શાકભાજી સાથે બનાવવામાં આવે છે.ટેન્ગી ટમેટાની ચટણી ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય વાનગીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ચટણીમાં ટામેટાં લલાસન અને ડુંગળીનો તાજો સ્વાદ છે અને શેકેલી અડદની અને ચણાની દાળ તેને સરસ સ્વાદ આપે છે.આ ટેન્ગી ટમેટાની ચટણી એકદમ સરળ છે જે બાળકોને લંચબોક્સમાં અવનવી વાનગીઓ સાથે ચટણી તરીકે અને મેયોનીઝ સાથે મિક્સ કરીને deep તરીકે કોઈપણસાથે ટેસ્ટી લાગે છે. આ ટામેટાં ચટણી રેફ્રિજરેટરમાં એક વીક સુધી સારી રીતે રહે છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#InternationalCoconutDay#SouthIndianFood#cookpadindia#cookpadgujarati મારા ઘરમાં તો ઘરની જ બનાવેલી કોપરાની ચટણી ભાવે એટલે એ તો ઘરે જ બનાવવાની.ક્યારેક ફુદીનો અને ધાણા ઉમેરીને ગ્રીન કલરની પણ બનાવી શકાય. Khyati's Kitchen -
લેમન રાઈસ(lemon Rice)જૈન
#સુપરશેફ4આ સાઉથ ઈન્ડીયન ડીશ છે..જે ખૂબ સરસ સ્વાદ લાગેછે. આ ડીશ સવારના નાસ્તામાં કે બાળકોના ટીફિનમાં આપી શકાય.. રસમ જોડે પણ સરસ લાગે છે. Mild taste છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કોકોનટ ચટણી દરેક સાઉથ ઈન્ડિયન ડીશમાં જરૂરથી પીરસાય. અને નારિયલ ચટણી પણ ઘણી રીતે બને. મેં અહી રવા અપ્પમ સાથે આ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
-
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
કર્ડ મીન્ટ ચટણી #અથાણાં #જુનસ્ટાર
#અથાણાં #જૂનસ્ટાર કર્ડ મીન્ટ ચટનીને વિવિધ સ્ટાર્સ જેમ કે પનિર તિકકા, કબાબ્સ અને લગભગ બધી તંદૂરી વાનગીઓ તેમજ કાચોરી, સમોસા, બટાકાવડા, ઢોક્લા જેવા ભારતીય નાસ્તા સાથે પણ પીરસવામાં આવે છે.અને આમ પણ વરસાદ ની સિઝન ચાલી રહી છે તો ચાલો આજે બનાવી એ ગરમા ગરમ ભજીયા અને તેની સાથે ફ્ર્રેશ મીન્ટ ચટણી. Doshi Khushboo -
ચીઝી ડોસા વીથ કારા,કોકોનટ ચટણી
#ભાતડોસા સાઉથ ઈન્ડિયન પ્લેટર છે.પણ હેલ્ધી મીલ હોવાથી વર્લ્ડ વાઈડ ફેમસ છે.અને હવે અલગ અલગ વેરીએશન બનતા થયા છે જેમકે જીની ,ડોસા,સેઝવાન ડોસા, મૈસુર મસાલા, ચીઝ ઓનીયન ગાર્લિક ડોસા, પીઝા ડોસા,,... તો મે આજે બે ટાઈપ ની ચટણી સાથે ડોસા બનાવ્યા છે જેમાં ફીલીન્ગ લાઈટ રાખ્યું છે.ચીઝ ઓનીયન ફકત. Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9509004
ટિપ્પણીઓ