રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરી નો લોટ, ભાખરી નો લોટ, ચણા નો લોટ, બાફેલા ભાત, ઝીણી સમારેલી મેથી આ બધી વસ્તુ ઓ ને એક વાસણ માં ભેગી કરો. ત્યારબાદ તેમાં હળદર, મરચું પાવડર, મીઠું, હિંગ, પા ચમચી ખાવા નો સોડા અને 4 ચમચી તેલ નું મોણ નાખી મિક્સ કરી જરુર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધો. ત્યારબાદ તેનાં મુઠીયા વાળી વરાળે બાફવા મૂકો. 15 થી 20 મિનીટ માં તેં બફાઈ જશે. બફાઈ ગયા બાદ તેનાં પીસ કરો.
- 2
હવે વઘાર માટે એક પેન માં તેલ મૂકો. તેલ ગરમ થાઈ એટલે તેમાં રાય, જીરું, હિંગ, મીઠો લીમડો, તમાલપત્ર, સૂકું લાલ મરચું, તલ નાખી વઘાર કરો. ત્યાર બાદ તેમાં ઢોકળા નાખવા. પછી તેમાં દળેલી ખાંડ નાખી ઢોકળા મિક્સ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર ની ખીર /પાયસમ !!
#goldanapron3 #week1સુપર હેલ્થી ખીર.. વિધાઉટ મિલ્ક અને ખાંડ... ઇટ્સ કૉલ્ડ પ્લાન્ટ બેઝ ફૂડ --ડાઈટ..કોઈ પન તહેવાર ની રાહ જોવાની જરૂર નથી.. અને બાળકો પન ગાજર ખાવાની ના નહિ પાડે હવે.. Naiya A -
-
કોકોનટ રવા લાડુ(Coconut Suji Laddu Recipe In Gujarati)
#GC#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarati#cooksnap#lovetocookગણપતિ નું નામ પડે એટલે લાડુ પેહલા યાદ આવે. કહેવાય છે કે લાડુ ગણપતિ બાપા ના ફેવરિટ છે. લાડુ છે જ એવાં કે ભાગ્યે જ કોઈ હોય જેને ના ભાવતા હોય. બાકી લાડુ ને જોઈ ને મોઢા માં પાણી આવી જ જાય.So here i m presenting #coconut_rava_laddu Henal Kothadiya _ #HENALs_Kitchen -
કરારી વેજ & ચીઝ રોટી (karari veg & cheese roti)
મને હવમોર ની કરારી રોટી બહુજ ભાવે છે.. એની સાથે ગ્રીન ચટણી..#રોટલી#પરાઠા#માઇઇબુક Naiya A -
-
-
-
ટીંડોળા કૈરી અચાર (tindora keri achar recipe in gujarati)
#કૈરીટીંડોળા કૈરી અચાર સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને ટીંડોળા કૈરી અચાર સ્વાદ માં તો ખરેખર લાજવાબ છે પણ ડાયાબિટીસ વારા માટે આ અચાર ખૂબ જ સારું છે. Dhara Kiran Joshi -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#lot#Dhebra#cooksnap challenge#CB6#Week 6 Rita Gajjar -
-
મલ્ટી ગ્રેઈન મુઠીયા ઢોકળા (Multigrain muthiya Recipe In Gujarati)
#goldenapron3#week18 Harsha Ben Sureliya -
-
-
-
ગુજરાતી ભાણું
# ટ્રેડિશનલ---- હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારા માટે લઈને આવીશું ગુજરાતની મનપસંદ મગની દાળની ખીચડી અને ટામેટાનો સુપ જે ખુબ સરસ બન્યું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ છે અને સુગંધમાં પણ ખુબ સરસ છે આજે કંઈક અલગ બનાવ્યું છે કેટલાક લોકો કઢી દહીં છાશ એવુ તો કંઈક કરતા જ હોય છે પણ આજે મેં ખીચડી સાથે ટામેટા સૂપ નો સ્વાદ માણ્યો છે તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને મંતવ્ય જણાવશો Khyati Ben Trivedi -
-
-
-
-
મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)
#MW3# બાજરી ના ભજીયા(વડા)# પોસ્ટ ૧#Cookpadgujaratiમારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય SHah NIpa -
-
-
-
હડદર દૂધ
હડદર દૂધ આપડી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.એ અલગ અલગ નામે થી ઓળખાય છે.જેમ કે ગોલ્ડન મિલ્ક , ટરમરીક લાટે અથવા તો મિરેકલ ડ્રિન્ક. Hetal Shah -
-
-
મેથી લસણિયા બિસ્કિટ ભાખરી
#FFC2ફૂડ ફેસ્ટિવલ 2Week 2 માં નાસ્તા માં ઘણી વખત હું બનાવતી હોઉં છું. ચા સાથે કે પછી જમવા માં શાક સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#મોમસિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊 Manisha Tanwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9752869
ટિપ્પણીઓ