ઘઉં ના પોકનું જાદરિયું

Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
Junagadh

ઘઉં ના પોકનું જાદરિયું

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ઘઉં પોક નો ભૂકો
  2. 1/૨ વાટકી મિલ્ક
  3. 1/4વાટકી ઘી
  4. 1/2વાટકી ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના પોક 1 થી 2 દિવસ તડકામાં સુકવી દેવાનો એટલે ઘઉં કડક થઇ જાસે.

  2. 2

    ઘઉં ના પોકને મિક્સચર માં ક્રશ કરી લેવાનો.અધકચરો ક્રશ કરવાનો.

  3. 3

    ક્રશ કરેલા ભુકામાં મિલ્ક અને 1 ચમચી ઘી થી ધ્રાબો દેવાનો અને 20 થી 25 મિનિટ બાજુ પર રાખી દેવાનું.

  4. 4

    20 થી 25 મિનિટ પછી તેને જાડાં હવારા થી ચારી લેવાનું એટલે સરસ ભૂકો થઈ જાસે.

  5. 5

    એક કડાઈમાં ઘી મૂકી તેમાં ગોળ નાખવો બબલ થવા માંડે એટલે તેમાં પોકનો ભૂકો નાખવો અને 3 થી 4 મિનિટ સુધી હલાવાનું.

  6. 6

    થાળી માં ઘી લગાડી પાથરી દેવાનું.આ જાદરિયું ખુબજ હલ્ધી અને સ્વાદિષ્ટ હોઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes