પનીર સાશલિક સિઝલર

#પનીર
આજના બાળકો ને સિઝલર ખાવાનું ખૂબ જ ગમે છે. શું ખાશો એમ પૂછીએ એટલે એક જ જવાબ... સિઝલર. આજે મેં પનીર થી બનતું એવુ ટેસ્ટી પનીર સાશલિક સિઝલર બનાવ્યું છે.
પનીર સાશલિક સિઝલર
#પનીર
આજના બાળકો ને સિઝલર ખાવાનું ખૂબ જ ગમે છે. શું ખાશો એમ પૂછીએ એટલે એક જ જવાબ... સિઝલર. આજે મેં પનીર થી બનતું એવુ ટેસ્ટી પનીર સાશલિક સિઝલર બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પનીર ને મેરિનેટ કરી લો. એક મોટા બાઉલમાં ચોરસ કાપેલા, ટામેટા, ડુંગળી, કેપ્સિકમ, પનીર લો. ઉપર જણાવેલ બધા સુકા મસાલા, દહીં અને કોર્ન ફલોર ઉમેરી લો. ઓલીવ ઓઈલ નાખી બરાબર મિક્ષ કરી ફ્રીજ મા અડધા કલાક સુધી મુકી દો.
- 2
બાસમતી ચોખા ધોઈ ગરમ પાણી મા બોઈલ કરી લો. ચારણી મા કાઢી લેવાનું. હવે એક કળાયા મા બટર ગરમ કરી લો. તેમા જીરુ અને લીલા ધાણા નાખી તૈયાર ભાત નાખી બરાબર મિક્ષ કરી લો. ચીલી ફ્લેક્ષ પણ નાખી શકાય.
- 3
સ્ટીર ફ્રાઈ વેજીટેબલ માટે બધા શાકભાજી નાના ટુકડા મા કાપી લઈ તપેલીમાં પાણી નાખી બાફી લો. પછી પેન માં બટર ગરમ કરી લો અને તેમા બધા શાકભાજી નાખી મીઠું, મરચું, મરી પાવડર, ચીલી ફ્લેક્ષ લીંબુનો રસ નાખી બરાબર મિક્ષ કરી લો. બીજા બાઉલમાં કાઢી લેવાનું.
- 4
મખની સોસ બનાવવા માટે ટામેટા અને કાજુ ને બાફી લો. ટામેટા ની છાલ કાઢી મિક્ષર મા ગ્રેવી બનાવી દો. હવે એક પેન માં બટર ગરમ કરી લો અને તેમાં ગ્રેવી નાખી લો. આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું, ધાણા જીરુ, ખાંડ,લીંબુ નો રસ, કીચનકીંગ મસાલો, કસુરી મેથી, મીઠું,, મલાઈ, નાખી બરાબર મિક્ષ કરી ૪થી૫ મિનિટ સુધી સાતડો. મખની સોસ તૈયાર છે.
- 5
હવે મેરીનેટ કરેલા પનીર ને સ્ટીક મા લગાવી દો.ગ્રીલર પેન મા બટર લગાવી શેકી લેવું.સીઝલર પ્લેટ ગરમ કરવા માટે મુકો.એના ુપર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દો. તમે કોબી ના પાન પણ મુકી શકો છો.
- 6
ફ્રેન્ચ ફ્રાઈસ તળી લેવું.
- 7
હવે ગરમ સીઝલર પ્લેટ મા બાઉલમાં રાઈસ લઈ મુકો. સ્ટીર ફ્રાઈ વેજીટેબલ મુકો.ફ્રેન્ચ ફ્રાઈસ રાખી લો.ગ્રીલ કરી ને રાખેલા પનીર ટીક્કા મુકો ઉપર તૈયાર કરેલો મખની સોસ રેડી દેવું.
- 8
તો તૈયાર છે પનીર સાશલિક સિઝલર...
Similar Recipes
-
પનીર ટિકકા સિઝલર
#પનીરઆ સિઝલર માં મેં બનાવ્યું છે.ચીઝ બ્રસ્ટ પનીર ટિકકા સ્ટાર્ટર,પનીર ટિકકા અંગારા સબ્જી,પનીર ટિકકા બિરયાની,સલાડ Pina Shah -
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar -
ઊંધીયુ સિઝલર
#Gujjuskitchen#ફયુઝનવીકઊંધિયું એક ગુજરાતી ડીશ છે જેમાં અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે , સિઝલર એક વિદેશી ડીશ છે જેમાં પણ અલગ-અલગ વેજીટેબલ, ટીક્કી, રાઈસ અને ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આ બંને નું કોમ્બિનેશન કરીને બનાવીએ એક ફયુઝન રેસિપી.Heena Kataria
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
ચીઝી પનીર મખની સિઝલર (Cheesy Paneer Makhani Sizzler Recipe In Gujarati)
#GA4#Week18Keyword: Sizzlerઆજે મે ઇન્ડિયન સિઝલર બનાવ્યું છે જેમાં રાઈસ, ગ્રેવી, રેપ, વેજીઝ, ફ્રેન્ચ ફ્રાઈસ અને પનીર ના ટુકડા છે. આ સિઝલર ઇન્ડિયન સ્ટાઈલ નું છે અને એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
ટોસ્ટ સેન્ડવીચ
#કઠોળઆજે મેં મિક્ષ કઠોળ અને બટાકા નો ઉપયોગ કરી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર સ્ટફ્ડ બાજરી રોટલો સંગ પનીરી તીખારી
#પનીરચટાકેદાર ખાવાનું મન થયું છે...? રોટલો અને છાશ ખાશો....?ના....ના ..... આ ઓપ્શન કોઈ પસંદ નહીં કરે ....પણ એ જ રોટલા, દહીં ની ચટાકેદાર રેસિપી આજે લઈને હું આવું છું જે માત્ર વડીલો નહીં બાળકો, ટીનેજર્સ પણ હોંશે હોંશે ખાશે.... Bansi Kotecha -
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
રો બનાના ચીકપી બોલ્સ વીથ કી્મી ગ્રેવી એન્ડ સ્ટફ્ડ ચીઝ સ્પીનેચ કુલ્ચા
#મિસ્ટ્રીબોક્ષ#ખુશ્બુગુજરાતકી માસ્ટરશેફ કોન્ટેસ્ટ માટે મેં આજે ચુઝકર્યા છે ૪ વસ્તુઓ. સ્પીનેચ, ચીકપી, ચીઝ અને બનાના. ચીકપી અને બનાના સાથે મેં બનાવ્યું છે રોબનાના ચીકપી બોલ્સ જેને મેં પીરસ્યા છે કાજુ, ખસખસ અને મગજતરીની કી્મી ગ્રેવી મા જેમાં ફે્શ મલાઈ રીચ કરી છે. જોડે પરોસ્યા છે પાલક, ચીઝ થી સ્ટફ્ડ કરેલા બટર કુલ્ચા, સલાડ અને બટર મિલ્ક. રેડ ગ્રેવી ની જેમ મલાઈ ચીઝ ની કી્મી ગ્રેવી નુ ઈન્વેન્ટરી પણ એટલું જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#RB5આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે. Krishna Mankad -
મકાઈ પનીર મસાલા તથા પરાઠા
#હેલ્થી આ પનીર મકાઈ નુ શાક વરસાદ ની સીઝન મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
પંજાબી પ્લેટર
#એનિવર્સરી#મૈનકોર્સમારા ઘરના બધા જ સદસ્યો ને પંજાબી ડીશ ખાવી ખૂબ જ ગમે છે.મહિનામા એક વાર ઘરે હું અલગ અલગ પ્રકારના શાક ,દાલ ફ્રાય,જીરા રાઈસ બનાવું છું.આજે કૂકપેડ ની એનિવર્સરી ના માટે મેં અહીં પંજાબી પ્લેટર બનાવ્યું છે.જેમા મેં રેડ વેલવેટ કોફતા, પનીર ચીઝ મસાલા,દાલ ફ્રાય,જીરા રાઈસ,તંદુરી રોટી બનાવી છે સાથે છાશ, પાપડ અને સલાડ સાથે સર્વ કર્યુ છે. Bhumika Parmar -
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
#મિલ્કીપનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે... Radhika Nirav Trivedi -
ચીલી પનીર પેરી પેરી સિઝલર (Chilli Paneer Peri Peri Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#sizzlerપનીર અને પેરી પેરી મસાલા સાથેના કોમીનેશનથી બનતું આ સિઝલર ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને તે થોડું સ્પાયસી બને છે. Niral Sindhavad -
સ્મોકી પનીર ટિક્કા સેન્ડવીચ
#goldenapron3 #week_૧૩ #પનીર#સામાન્ય રીતે સેન્ડવીચ એટલે વેજીટેબલ,ચીઝ ,માયોનીઝ વડે બનાવવામાં આવેલ સેન્ડવીચ. પણ આજે હું તમારા માટે એક અલગ જ પ્રકારની સેન્ડવીચની રેસિપી લઈને આવી છું મને આશા છે કે તમને ગમશે #સ્મોકી_પનીર_ટિક્કા_🥪. જેમાંથી સ્મોકી ટેસ્ટ બહું જ સરસ આવે છે. Urmi Desai -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
શાહી પનીર બિરયાની (Shahi Paneer Biryani Recipe In Gujarati)
#EBશાહી પનીર પોતે જ એક રીચ કહી શકાય એવી ડીશ છે .એને રોટી,પરાઠા કે નાન સાથે એન્જોય કરતા હોઇએ છીએ. બીજું કે વેજ.બીરયાની તો બનાવતા જ હોઇએ છીએ. તો આજે મે આ રીચ ફ્લેવરફુલ સબ્જી ને બીરયાની નું કોમ્બીનેશન બનાવ્યું .....ખૂબ જ ટેસ્ટી બન્યું .તમે પણ બનાવજો. Rinku Patel -
તાંદળજા પનીર ભુરજી
પનીર ભુરજી બાળકોને ખૂબ જ ભાવે છે પણ તાંદળજાની ભાજી બાળકો ખાવાનું અવૉઇડ કરે છે તો મેં બાળકોને ભાવે તેવી તાંદલજા પનીર ભુરજી બનાવી છે.#લીલી#ઇબુક૧#૬ Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ (2)