રાંધવાની સૂચનાઓ
- 1
બધા કાચા શાકભાજી ઝીણા સમારીને રેડી કરો
- 2
દુધી ફ્લાવર ગાજર બ્રોકલી નો પાછળ નો ભાગ તથા કાચા ખાઈ શકાય તેવા શાકભાજી લઇ પાણીમાં 15 મિનિટ ઉકળવા મુકો તેમાં મરી મીઠું નાખો ઉ કળતી વખતે તેમાં આજુબાજુ ફિન થશે એ કાઢી નાખવા. શાકને કાઢીને જે પાણી બચે એ વેજિટેબલ સ્ટોક રેડી થશે
- 3
થોડું બટર મૂકી ડુંગળી સાંતળો લસણ તથા બધા શાકભાજી ફાસ્ટ ગેસ પર ત્રણ મિનિટ સાંતળો
- 4
૩ ચમચી કોન ફ્લોર લઈ 1 મોટો ચમચો પાણી નાખી સ્લરી તૈયાર કરો
- 5
ત્રણ મિનિટ શાક ફૂલ ગેસે સાથળિયા પછી વેજીટેબલ સ્ટોક નાખી ઉકાળો થોડીવાર બાદ કોન ફ્લોર ની સ્લરી નાખી ઉકાળવા મુકો ત્યારબાદ તેમાં બધા સોસ અને મીઠું મરી નાખી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy corn BHEL recipe in Gujarati) (Jain)
#FF1#nofried#jain#EB#corn#bhel#Week8#cornbhel#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ માં નાના મોટા દરેકને લગભગ જુદા જુદા પ્રકારની ચાટ તો ભાવતી હોય છે. એમાં પણ ભેળ એ જાતજાતની વસ્તુઓ ભેગી કરીને તૈયાર કરવામાં આવતી ડીશ છે જે સ્વાદમાં એકદમ ચટપટી હોવા થી બધાને પસંદ હોય છે. ભેળ ઘણા બધા પ્રકારની અલગ અલગ બને છે અને દરેક શહેરની ભેળ તેની ખાસિયત હોય છે. અહીં મેં સુરત શહેર માં ડુમસ ની પ્રખ્યાત એવી ચીઝ ભેળ તૈયાર કરેલ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા હું ત્યાં ગઈ હતી ત્યારે મેં ત્યાં આ ભેળ ટેસ્ટ કરી હતી. મેં અહીં થોડા ફેરફાર કરીને નવા ફ્લેવર્સ ઉમેરીને ભેળ તૈયાર કરેલ છે Shweta Shah -
હોટ એન સોર સૂપ
#એનિવર્સરીહોટ ન એન સોર સૂપ સૌ નું મનપસંદ છે જયારે પણ હોટેલ માં જઇયે તો સૌ હોટ એન સોર સૂપ મનગાવતાં હોય છે ઠંડી માં કે વરસાદ ની સીઝન માં સારું લાગે છે Kalpana Parmar -
-
-
-
-
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11557649
ટિપ્પણીઓ