વેજીટેબલ ગોલ્ડ કોઈન  કબાબ (Vegetable Gold Coin Kebab Recipe In Gujarati)

Foram Bhojak
Foram Bhojak @cook_15862179

#goldenapron3
#week3
#bread
#એનિવર્સરી
#સ્ટાર્ટર
#પોસ્ટ1
#વીક2

બાળકો અમુક શાકભાજી ખાતા હોતા નથી, આ રીતે બધાં વેજી ટેબલ નાખી ને બનાવીને ખવડાવી યે તો જરૂર થી ખાય છે. બ્રેડ , વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવીશું.

વેજીટેબલ ગોલ્ડ કોઈન  કબાબ (Vegetable Gold Coin Kebab Recipe In Gujarati)

#goldenapron3
#week3
#bread
#એનિવર્સરી
#સ્ટાર્ટર
#પોસ્ટ1
#વીક2

બાળકો અમુક શાકભાજી ખાતા હોતા નથી, આ રીતે બધાં વેજી ટેબલ નાખી ને બનાવીને ખવડાવી યે તો જરૂર થી ખાય છે. બ્રેડ , વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ નંગ ગાજર છીણેલા
  2. ૪ નંગ બટાકા બાફેલા છીણેલા
  3. ૩નંગ ડુંગળી ઝીણી કટ કરેલી
  4. ૨ નંગ લીલા મરચાં ઝીણા કટ કરેલા
  5. કોથમીર ઝીણી સમારેલી જરૂર મુજબ
  6. ૨નંગ ઝીણા કટ કરેલા કેપ્સીકમ
  7. તલ જરૂર મુ
  8. ૨ચમચી ચિલી સોસ
  9. ૨ ચમચી સોયા સોસ
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. બ્રેડ ગોળશેપમાં કટ કરેલી જરૂર મુજબ
  12. તેલ તળવા માટે
  13. ૩ ચમચીકોન્ફ્લોર સ્લરી (પાણી ૩ ચમચી)

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા નાખવા, તેમાં ગાજર છીણેલું નાખવું, અને કેપ્સિકમ નાખવા.

  2. 2

    પછી, લીલાં કટ કરેલા મરચાં, કોથમીર ઝીણી કટકરેલી નાખવી. ડુંગળી ઝીણી કરેલી નાખવી.

  3. 3

    પછી સ્વાદ અનુસાર મીઠું, ચીલી સોસ, સોયા સોસ, નાખવો, બધું મિક્સ કરી દેવું.

  4. 4

    બધું હાથ કાતો ચમચી થી મિક્સ કરી દેવું

  5. 5

    રાઉન્ડ શેપ કટ કરેલીબ્રેડ ઉપર સ્ટફિંગ ઉપર લગાવીને, કોન ફ્લોર સ્લરી લગાવીને ઉપર તલ ઉપર નાંખી ચોટાડી દેવા.

  6. 6

    પછી ગેસ ચાલુ કરી ને કડાઇ મા તેલ નાંખી ગરમ કરવા મૂકવું, પછી તેલ માં બધાં કબાબ તળી લેવા. પછી પ્લેટ માં કાળી દેવા.

  7. 7

    પછી વેજીટેબલ ગોલ્ડ કોઇન કબાબ સર્વિંગ પ્લેટમાં કાઢીને આની સાથે ટામેટા કેચપ અને બ્રેડ તળેલી તેની સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Bhojak
Foram Bhojak @cook_15862179
પર

Similar Recipes