પીઝા

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#એનિવર્સરી વિક ૨ #સ્ટાર્ટર
#કૂક ફોર કૂક પેડ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2કેપ્સીકમ ને ઝીણા સમારેલા
  2. 2ડુંગળી ઝીણી સમારેલી
  3. 2 ચમચીપીઝા સોસ
  4. 1 મોટી ચમચીમેયોનિઝ
  5. 1પીઝા નો રોટલો
  6. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 3ચીઝ ઝીનુ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પીઝા નો રોટલો એક બાજુથી બટર મૂકી ને થોડો શેકી લો કેપ્સીકમ અને ડુંગળીને ઝીણી સમારી લો. ચીઝના cube ખમણીને રેડી કરો

  2. 2

    જે બાજુથી બટર મૂકી ને રોટલો શેકી યો હોય તે સાઈડમાં પીઝા સોસ પાથરો.

  3. 3

    પિઝા સોસની ઉપર મેયોનીઝ પાથરો ગુજરાતી

  4. 4

    મેયોણીસ ઉપર ડુંગળી અને કેપ્સિકમ ઝીણા સમારેલા સમારેલા છે તે પાથરો.

  5. 5

    તેના પર ખમણેલું ચીઝ પાથરો તથા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો વગેરે નાખી રેડી કરો.

  6. 6

    નીચેની સાઈટ બટર મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી અને ઉપર મુકેલો ચીઝ મેલડ થાય ત્યાં સુધી ઢાંકી ને શેકી લો.

  7. 7

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes