રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ માં થી નાના રાઉન્ડ કટ કરી રેડી કરો.મલાઈ માં મધ તથા ડ્રાયફ્રુટ પાવડર નાખી હલાવીને મિક્સ કરો. એક કપ દૂધમાં butterscotch સીરપ નાખી હલાવીને મિક્સ કરો. એક મિક્સી જાર માં બ્રેડ ને ક્રશ કરી બ્રેડક્રમ્સ બનાવો ત્યારબાદ તે બ્રેડ ક્રમ્સ માં સુગર પાઉડર મિક્સ કરી કરો
- 2
એક બ્રેડની સ્લાઈસ લો તેના પર મલાઈવાળું બેટર સેન્ડવીચ ની જેમ લગાવો ત્યારબાદ તેના પર બીજી બ્રેડની સ્લાઈસ મૂકી દો.
- 3
આ રીતે બધી બ્રેડની સ્લાઈસ રેડી કરો
- 4
Butterscotch વાળા દૂધમાં જલ્દીથી ડીપ કરીને જલ્દી થી કાઢી લો
- 5
દૂધમાં ડીપ કરેલી બ્રેડ સેન્ડવીચ ને બ્રેડ ક્રમ્સ થી કવર કરો
- 6
ડ્રાયફ્રૂટ મૂકી ગાર્નિશ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મલાઈ ટોસ્ટ (Malai Toast Recipe in Gujarati)
આજે મેં મલાઈ ટોસ્ટ બનાયા છે જે બનાવવામાં ખૂબજ સરળ અને ઓછા સમયમાં બની જાય છે અને સાથે સાથે સ્વાદમાં તો ખુબ જ સરસ છે આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો#GA4#Week23#ToastMona Acharya
-
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઈલાયચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Daxa Parmar -
-
-
હોટ ચોકલેટ બ્રેડ કેક
કેમ છો દોસ્તો અત્યારે lockdown ચાલી રહ્યું છે તો બધી ગૃહિણીઓ માટે એક ચેલેન્જ રૂપ જ છે કે ઘરમાં જે વસ્તુ પડી છે તેનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવું ફેમિલીમાં બધા ની ડિમાન્ડ અલગ અલગ હોય છે ક્યારેક કોઈને ચટપટું ખાવાનું હોય છે ક્યારેક કોઇને મીઠું ખાવું હોય છે તો દોસ્તો આજે મને એવી ઇચ્છા થઈ કે મારે કંઈક મીઠું ખાવું છે પણ કેક બનાવવા માટેનો પૂરતો સામાન નથી મારા બાળકોને ભી કે ખૂબ જ આવે છે પછી મેં કિચનમાં જોયું કે શું છે જેવસ્તુ મને મળી તેમાંથી મેં આ હોટ ચોકલેટ બ્રેડ કેક બનાવી ખૂબ yummy લાગી તો આ ની રેસીપી હું આપની સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ ગમશે ખુબ ખુબ આભાર કુકપેડ Sangita Jani -
-
-
-
-
-
-
*બનાના ચોકલેટ આઈસકૃીમ*
બાળકોને ઘેરજ આઈસકીૃમ બનાવી ને આપો,બનાવવામાં ખુબજ ઈઝીઅને હેલ્ધી.જેટલો ખાવો હોય એટલો ખાઈ શકે અનેપચવામાં પણજલ્દી,ભરપુર પૃોટીન યુકત.#દૂધ Rajni Sanghavi -
-
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
પીના કોલાડા ડ્રિંક (Pina Colada Drink Recipe In Gujarati)
#GA4#Week8# cookpadgujarati# coconut MILKદોસ્તો ,પીના કોલાડા એટલે pineapple અને કોકોનટ મિલ્ક નુ combination drink જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે SHah NIpa -
-
-
-
ઈડલી કેક
#લોકડાઉન અત્યારે બહાર નું લાવવું શક્ય નથી અને બાળકો ને કેક બહુ ભાવે.. માટે મારી દીકરી ને ઈડલી કેક બનાવી આપી.. તમે પણ ટ્રાય કરજો.. Tejal Vijay Thakkar -
-
કુકુમ્બર ડ્રીંક
#એનિવર્સરી#વીક1રીફ્રેશ થવા માટે સારો ઓપ્શન છે વેઇટ લોસ માટે પણ ઘણા આ ડ્રીંક લે છે. ઉનાળામાં ગરમીમાં ઠંડક આપે છે. Nilam Piyush Hariyani -
-
-
ઇન્સ્ટન્ટ બ્રેડ રબડી (Instant Bread Rabdi Recipe In Gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધ માં થી બનતી લગભગ બધી જ વાનગીઓ પ્રિય છે એટલે અવાર નવાર કંઇક નવું બનાવવાનું મન થાય... લછેદાર રબડી પહેલી વાર રાજસ્થાન માં પીધી હતી જે બધા ને બહુજ ભાવી હતી. મેં એમાં મારું વેરિયેશન ઉમેરી એકદમ ફટાફટ બની જતી અને ટેસ્ટ માં બેસ્ટ એવી રબડી બનાવી જે હવે ઘર નાં બધા ની ફેવરિટ છે...તો તમે પણ ટ્રાય કરો આ રેસિપી...#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
બ્રેડની ડ્રાયફ્રુટ સ્વીટ (Bread Dryfruit Sweet Recipe In Gujarati)
કંઈક નવું લાગે તેવું#supers kashmira Parekh -
વધેલી બ્રેડ નુ કેરેમેલ કસ્ટર્ડ બ્રેડ પુડિંગ(Leftover Bread Caramel Bread Pudding Recipe In Gujarati)
#mr#LO#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11709059
ટિપ્પણીઓ