લાપસી

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#ટ્રેડિશનલ

લાપસી

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 servings
  1. 1 કપભાખરી નો જાડો લોટ
  2. 3/4 કપગોળ
  3. 3/4 કપપાણી
  4. 3 ચમચીતેલ
  5. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ભાખરી નો લોટ લઈ તેમાં તેલ ઉમેરી સરખી રીતે મિક્સ કરી મોણ આપો.

  2. 2

    હવે એક તપેલી માં પાણી નાખી તેમાં ગોળ ઉમેરી ઉકાળો

  3. 3

    જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં લોટ પાથરી ડિશ ઢાંકી દો.

  4. 4

    હવે થોડીવાર લોટ ને સીજવા દીઓ.ત્યાર બાદ વેલણ થી સરખું મિક્સ કરી લો.

  5. 5

    હવે થાળી પર કપડું લગાવી તપેલી ને ઢાંકી લાપસી ને 5-7 મિનિટ માટે ચડવા દેવું.જેથી લાપસી છૂટી બનશે.

  6. 6

    હવે તેમાં ઘી ઉમેરી સરખું મિક્સ કરી લેવું.ત્યાર બાદ બાઉલ માં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes