રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મગ ની દાલ ને 3...4..વાર પાણી થી ધોઈ નાખો
- 2
ત્યાર બાદ તેને ગરમ પાણી માં1 કલાક પલાળી રાખો
- 3
પલાળેલી દાળ માં મીઠું સ્વાદાનુસાર લાલ મરચું હળદર ધાણાજીરું નાખો
- 4
Thoda લીલા મરચા તેમજ દાળ ડૂબે તેટલું પાણી મૂકી કુકર મા વ્હિસ્લ મૂક્યા વિના 15 મિનિટ ચડી જાય ત્યાં સુધી ચડાવો દાનો દબાય અનેપણી સોસાય જાય છુંટી રહે તેમ બાફી લો.
- 5
ત્યાર પછી કૂકરમાં થી બહાર કાઢી તેના પર વઘાર કરો તથા તેના પર સુગર પાવડર મરચું પાવડર ધાણાજીરું પાવડર વગેરે ભભરાવો
- 6
ત્યાર પછી તેના પર કોથમીર અને ટોપરું પાવડર ભભરાવી ડેકોરેશન કરી સર્વ કરો.
- 7
સર્વ કરવા માટે રેડી છે સાથે કાઢી ભાત રોટલી રીંગણ બટેટા વલોલ નું શાક.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
-
-
-
-
-
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
-
-
-
-
-
મગ ની કઢી
#કઠોળ #મગ ની કઢી (ખાટાં મગ) પણ કહેવામાં આવે છેકાઠિયાવાડી સ્પેશલ ખાટાં મગ સાથે બાજરી નો રોટલો લીલાં લસણનો વઘાર કરવામાં આવે છે શિયાળામાં અને ચોમાસામાં ખવાય છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
લહસુની મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati)
કંઈક હળવુ ખાવું હોય ત્યારે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કાઠિયાવાડી વાનગી ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અહીં મેં સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ સ્વરૂપ આપ્યું છે. ખાવા ની ખુબ મજા આવે છે.#cookpadindia Rinkal Tanna -
-
મગ નુ શાક
#goldenapron3 week 4 અહીં મેં મગનો ઉપયોગ કરીને તેનુ શાક બનાવ્યું છે. કઠોળ એ અઠવાડિયામાં બે-ત્રણવાર ખાવા જ જોઈએ. તે સ્વાસ્થ્ય માટે સારા છે. khushi -
-
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
-
ફણગાવેલા મગ મઠ નો પુલાવ
#માઇલંચજ્યારે શાક ન હોય ત્યારે તેની અવેજીમાં ઘરમાં અવેલેબલ સામગ્રી થી પૌષ્ટિક પુલાવ બનાવી શકાય છે. Bijal Thaker -
-
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
-
તુરીયા અને મગ ની દાળનું શાક (Turai And Moong Dal Sabji)
#SSM#Summer_Special#Cookpadgujarati તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. જો એકલા તુરીયા નું શાક બનાવીએ તો ઘરમાં કોઈ જ ના ખાય. પરંતુ તૂરિયા ની સાથે મગ ની દાળ ઉમેરી જો શાક બનાવીએ તો ઘર ના બધા જ સભ્યો હોંશે હોંશે ખાય લેશે. આ શાક એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે. મેં આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરયા નથી પરંતુ આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો છો. જો કે આ શાક એક સરળ શાક છે, જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. Daxa Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11763458
ટિપ્પણીઓ