રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મેંદા માં થોડું પાણી નાખી મિક્સ કરો અને તેની થોડી જાડી સ્લર બનાવી લો. ત્યાર બાદ બાફેલા બટેટા માં બધો મસાલો કરી ready કરો ત્યાર બાદ તેના ગોળા વાળી રાખો.સમોસા પટ્ટી લઈ તેને + માં ગોઠવો ત્યાર પછી તેમાં વચ્ચે બટેટા ના ગોળા ને લઈ ને વચ્ચે મૂકો ત્યાર બાદ પત્તી ને ચારે બાજુ મેંદા ની સ્લારિ લઈ ચોરસ ગોઠવી તે ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો સોસ સાથે પીરસો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6મેં પટ્ટી સમોસા ફસ્ટ ટાઈમ બનાવ્યા છે. મારાં ઘરે બધાને બહુજ ભાવ્યા ને ખુબજ ઇન્જોય કર્યું..😊😊😊🙏🙏 Heena Dhorda -
-
સુરેન્દ્રનગર ના ફેમસ સમોસા (Surendranagar Famous Samosa Recipe In Gujarati)
#CTહું હરીતા મેંઢા સુરેન્દ્રનગર થી આજે મેં અહીંયા સુરેન્દ્રનગર ના ફેમસ રાજેશ ના સમોસા ની રેસિપી શેર કરી છે કે જે અહીં ના ખુબ જ ફેમસ છે. યુટ્યુબ પર એનો વીડિયો પણ તમે જોઈ શકશો. Harita Mendha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પોટલી સમોસા વિથ ગ્રીન સ્ટફિંગ
#culinaryQueens#મિસ્ટ્રીબોક્સપોટલી સમોસા માં મેં સ્ટફિંગ માં પાલક,છોલે અને બટાકા નો વપરાશ કર્યો છે.. જ અલગ ટેસ્ટ આપે છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ1ચોમાસામાં ભાત ભાત ના પકોડા ની માંગ વધી જાય છે. દાળવડા, મેથી ના ગોટા, વિવિધ ભજીયા ની ફરમાઈશ વરસાદ ની સાથે જ ચાલુ થઈ જાય છે.આજે વરસાદ માં ભાવે અને કોઈ પણ પાર્ટી માં પણ ચાલે એવા સ્નેક ની રેસિપી જોઈએ. જે બહુ ઓછા ઘટકો અને જલ્દી થી બને છે અને નાનાં મોટાં સૌ ને ભાવે એવા છે. Deepa Rupani -
-
-
ચીઝ કેપ્સિકમ પટ્ટી સમોસા (Cheese Capsicum Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpad_gujસમોસા એ ભારત નું સૌથી વધુ પ્રચલિત એવું વ્યંજન છે જે ભારત બહાર પણ એટલું પ્રચલિત છે. સમોસા માં વિવિધ પુરણ ભરી ને બનાવાય છે. છતાં બટાકા ના પુરણ વાળા સમોસા વધુ પ્રચલિત છે અને લોકો ને વધુ પસંદ આવે છે. સમોસા ના બહાર ના પડ બે પ્રકારે બનાવાય છે. જેમાં એક મેંદા ની પૂરી વણી તેને વાળી ને કોન નો આકાર આપી પુરણ ભરાય છે અને બીજી રીત માં સમોસા બનાવા માટે ની પટ્ટી પેલા7 બનાવી લેવા માં આવે છે. આ સમોસા પ્રમાણ માં નાના બનાવાય છે. સમોસા નું બહાર નું પડ સરસ ક્રિસ્પી થાય એ જરૂરી છે. પટ્ટી સમોસા જે ઈરાની સમોસા, પડી સમોસા તથા નવતાડ ના સમોસા થી પણ પ્રચલિત છે. આજે મેં સિમલા મરચાં અને ચીઝ ના પટ્ટી સમોસા બનાવ્યા છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11954711
ટિપ્પણીઓ