રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ચોખા ને1 કલાક પલળવા મૂકો ત્યાર બાદ એક તપેલા માં મીઠું ઘી તથા થોડો લીંબુ નો રસ નાખીને પાણી ઉકાળવા મુકો ત્યાર બાદ પલાળેલા ચોખા ચડાવવા મૂકો આમ રાઈસ થઈ જાય પછી એક ચટણી માં કાઢી લો તેના પર ઠંડુ પાણી રેડો જેથી તે વધુ કુક ના થઈ જાય એમ ભાત રેડી છે
- 2
Ratre પલાળેલા રાજમા ને ધોઈ ને કુકર મા મીઠું હળદર નાખી બાફવા મૂકી તેને 10/12 સીટી વગાડી બાફી લેવા. ત્યાર બાદ એક લોયા માં 4 ચાચા તેલ મૂકી તેમાં મોટા અલચા જાવંત્રી તજ લવિંગ તેજપતા નાખો ત્યાર બાદ જીની સમારેલી ડુંગળી સાંતળો ત્યાર પછી લસણ આડું મરચા ની પેસ્ટ તથા ટમેટા જીના સમારેલા નાખો મીઠું નાખી ચડવા દોટેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો tyarvab રાજમા નાખો બધો મસાલો કરી. 10 મિનિટ ઉકળવા દો ગરમ મસળો કોથમીર નાખો
- 3
ઉકળી જાય પછી તેમાં 2 ચમચી બટર તથા ઘી નાખો
- 4
રાઈસ સાથે સર્વ કરો baby ટોમેટો થી ગાર્નિશ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રાજમા રાઈસ
#કૂકર #india રાજમા રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી પ્રોટીન થી ભરપુર અને સ્વાદિષ્ટ લાજવાબ છેવળી કૂકર મા ફટાફટ બને છે એટલે જલ્દી બનાવો Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
-
-
-
-
-
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
-
-
લેમન રાઈસ વીથ ગ્રેવી રાજમા(lemon rice with greavy rajma recipe in gujarati)
આ રેસિપી થી જે લોકો રાજમા ચાવલ ના શોખીન હોય એમના માટે એક નવો જ ટેસ્ટ ટ્રાય કરવા મળશે...... Meet Delvadiya -
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ . Sonal Modha -
પંજાબી રાજમા વીથ રાઈસ (Punjabi Rajma With Rice Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#punjabirecipe#traditional#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમા અને રાઈસ નું કોમ્બિનેશન ગ્લુટન ફ્રી છે. રાજમા આયર્ન, કોપર, મેંગેનીઝ, પોટેશિયમથી ભરપૂર છે.જો તમે વેઈટલૉસ જર્ની કરી રહ્યા હોવ તો રાજમા ચાવલ બેસ્ટ ઓપ્શન છે.🔶️ટીપ : રાજમા બફાઈ જાય પછી તેમાંથી પાંચ સાત દાણા રાજમાના લઇ અને ટામેટાની ગ્રેવી બનાવતી વખતે નાખવા. આ ગ્રેવી થી રાજમા ઘટ્ટ રસાદાર બને છે. Neeru Thakkar -
-
-
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni -
-
-
રાજમા
શ્રાવણ /જૈન રેસિપી#SJR : રાજમાજૈન લોકો કઠોળ આગલા દિવસે નથી પલાળતા એ લોકો સવારે ૪ / ૫ વાગ્યા પછી પલાળતા હોય છે.તો આજે મેં પણ એ રીતે રાજમા બનાવ્યા. મારા સન ને રાજમા બહું જ ભાવે તો આજે એ નાઈરોબી થી આવ્યો તો એના માટે રાજમા બનાવ્યા. Sonal Modha -
રાજમા મસાલા
#કાંદાલસણરાજમા ને ગ્રેવી વાળા બનાવ્યા છે.. કાંદા નથી વાપરવા એટલે ચણાના લોટ અને ટોમેટો પ્યુરી વાપરી છે Kshama Himesh Upadhyay -
-
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani
More Recipes
ટિપ્પણીઓ