ચીકુ નો હલવો (chiku halwa recipe in Gujarati.)

Manisha Desai @manisha12
#goldenapron3
#weak16#dates.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીકુ ને ધોઈ ને છાલ ઉતારી સમારી લો. નાના ટુકડા કરિલેવા. પછી એક કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે ચીકુ ના ટુકડા ઉમેરી સાતડો.
- 2
હવે સતત હલાવતા રહો ચીકુ એકદમ મેસ થાય ત્યાં સુધી. પછી એમાં કાજુ બદામ ના ટુકડા ઇલાયચી ઉમેરી દો. પછી કંડેન્ડસ મિલ્ક અને મિલ્ક પાવડર ઉમેરી દો. હવે ઘી અલગ પડે ત્યાં સુધી સાંતળો પછી એમાં ખાંડ ઉમેરો. પાછું ખાંડ નું પાણી બડે અને ઘી અલગ પડે અને લચકો પડે એટલે ગેસ બંધ કરી એક થાળી માં હલવો પાથરી દો. પછી બે ત્રણ કલાક પછી કાપા પાડી ટુકડા પાડી દો. બસ ખુબજ સરળ રીતે ટેસ્ટી હલવો તૈયાર સર્વ કરો.
- 3
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ચીકુ નો હલવો(Chiku Halwa Recipe in Gujarati)
#CookpadTurns4#Cookpad#Cookpadindia#LearnWithCookpad#Masterchef#Masterclass#Exclusive#Workshop Pankti Baxi Desai -
-
ચીકુ હલવો(Chiku Halwa Recipe in Gujarati)
#cookpad turns 4 મિત્રો આપડે જે રીતે ગાજર અને દુધી નો હલવો બનાવીએ છે તેવો જ સ્વાદિષ્ટ ચીકુ નો હલવો પણ બને છે જો તમારા ઘરે કોઈ મેહમાન આવ્યુ હોય તો ખૂબજ ઝડપથી અને ખૂબ ઓછા ઘટકો થી આ હલવો બને છે તો ચાલો તૈયાર છો ને ચીકુ નો હલવો માણવા.... Hemali Rindani -
-
-
-
-
ચીકુ નો હલવો (Chiku Halwa Recipe in Gujarati)
#Famઆ હલવો મારા પપ્પા ને ખુબજ ભાવે છે.મારા ઘરે પણ બધા ને ખુબ જ સારી લાગે છે.અને એકદમ ઝડપ થી બની જાય છે. Nisha Shah -
-
-
-
-
-
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.#મીઠાઈ Naina Bhojak -
-
-
ચીકુ નો હલવો (Chickoo Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiચીકુ નો હલવોનીશાબેન શાહ ની રેસીપી ને ફૉલો કરી મેં આ ચીકુનો હલવો બનાવ્યો છે .... Thanks Nishaben for yuuuuuuummmmmy Recipe Ketki Dave -
-
-
-
-
-
ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)
ચીકુ ચોકલેટ હલવો#Cooksnapઆ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે. ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએપણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે. ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છેચીકુ ના ફાયદા:રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે. ➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે. Urmi Desai -
-
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
-
-
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani -
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12361741
ટિપ્પણીઓ (10)