હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્ક ( Homemade Condensed Milk Recipe in Guj

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Cookpadindia
#સમર.
આ કન્ડેન્સ્ડ મિલ્ક ઘણી સ્વીટ વાનગીઓ બનાવવા માટે ઉપયોગી છે. જે ત્રણ વસ્તુઓ થી બનાવેલુ છે.તેમજ ઓછા સમયમાં બજાર કરતાં પણ ઓછી કિંમતમાં બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
  1. 2 કપદૂધ
  2. 1 નાની વાટકીખાંડ
  3. 1/4 ચમચીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો. અંદર ખાંડ નાખી હલાવો.

  2. 2

    ખાંડ ઓગળે એટલે બેકિંગ સોડા નાખી બરાબર હલાવી લો. બેકિંગ સોડા નાખશો એટલે તેમાં ઊભરો આવશે.

  3. 3

    દૂધ જાડું થાય એટલે ગેસ પરથી ઉતારી લો અને બરાબર હલાવી લો. ઠંડુ થાય એટલે એર ટાઈટ કન્ટેનરમાં ભરી તમે ફ્રીઝમાં સ્ટોર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes