મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કપડાર્ક ચોકલેટ
  2. 1 કપકોકોનટ પાવડર
  3. 1 મોટો ચમચોકન્ડેન્સ મિલ્ક
  4. 1 ચમચીકેરીના ટુકડા
  5. 1 કપમેંગો પલ્પ
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચી ઘી મૂકી ટોપરું પાવડર શેકી લો બે મિનિટમાં ટોપરું સુકાઈ જશે તેને થાળીમાં કાઢી લો એ જ લોયામાં મેંગો પલ્પ લઈ લો તેને પણ થોડો શેકી લો જરૂર મુજબ ખાંડ નાખો

  2. 2

    મેંગો પલ્પ સતત હલાવતા રહો ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો

  3. 3

    થોડું જાડું થાય પછી તેમાં થોડો કોપરાનો પાવડર નાખો અને સતત હલાવતા રહો લચકા જેવું થશે કડાઈમાં જ્યારે ચોંટે નહીં ક્યારે થઇ ગયું એવું માની લેવું તેના સાવ નાના નાના બોલ વાળી લેવા

  4. 4

    એ બોલને થોડીવાર ફ્રીઝમાં મૂકી દો ત્યારબાદ ડબલ બોઈલર માં ચોકલેટને સમારીને meld થવા મૂકવી એકદમ સરસ ઓગળી જાય પછી ગેસ પરથી નીચે ઉતારી થોડી ઠંડી થવા દો પછી એક ચોકલેટ મોલ્ડ માં એક નાનો પીસ કેરી નો ટુકડો મૂકો તેના પર થોડું ટોપરાનું પાવડર ભભરાવો ત્યારબાદ meld થયેલી ચોકલેટ એક ચમચી રેડો તેના પર ફ્રિજમાં રાખેલા નાના ટોપરા ના બોલ મૂકી દો ત્યારબાદ ચોકલેટનો લેર કરી ટોપરા ના લાડુંને ચોકલેટથી કવર કરી દો ત્યારબાદ ફ્રીઝમાં સેટ થવા મૂકી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes