મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3
#week_19 #curd #Ghee
સામાન્ય રીતે ગુજરાતીઓ મેથી થેપલાં બનાવે છે. તો આજે પઝલ વર્ડ #કર્ડ અને #ઘી બંને લ‌ઈ મેથી લછ્છા પરાઠા બનાવ્યા છે.

મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)

#goldenapron3
#week_19 #curd #Ghee
સામાન્ય રીતે ગુજરાતીઓ મેથી થેપલાં બનાવે છે. તો આજે પઝલ વર્ડ #કર્ડ અને #ઘી બંને લ‌ઈ મેથી લછ્છા પરાઠા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૩ વ્યક્તિ
  1. ઝૂડી મેથી ની ભાજી સમારી ધોઈ લો
  2. 5-7ધો‌ઈને સમારેલા પાલકના પાન
  3. 200-250 ગ્રામઘઉંનો લોટ
  4. 1/2 કપદહીં
  5. 3-4 ચમચીઘી મોણ માટે
  6. 1 ચમચીતલ
  7. 1/2 ચમચીઅજમો
  8. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  9. 1 ચમચીઆદુની પેસ્ટ
  10. 1/2 ચમચીહળદર પાવડર
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ઘી અને ચોખાનો લોટ રોલ કરવા
  14. ઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘ‌ઉનો લોટ તથા અન્ય સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો અને પરાઠાનો લોટ બાંધી લો.

  2. 2

    લોટમાંથી પરાઠા વણો ઉપર 1/4 ચમચી ઘી અને ચોખાનો લોટ લઈ બરાબર મિક્સ કરી ફેલાવી દો.આ રીતે રોલ કરી ફરી વણી લો.

  3. 3

    તવી ગરમ થાય એટલે પરાઠા મધ્યમ તાપે ઘીમાં શેકી લો.

  4. 4

    પરાઠા શેકાઈ જાય એટલે હાથ વડે થોડા દબાવી લો અને અથાણાં સાથે સર્વ કરો. મેં અહીં ખાટું-તીખું- ગળ્યું અથાણું સાથે સર્વ કર્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes