રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા તથા મગ ને 5/6 કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ માર્બલ ના કપડાં સાત આઠ કલાક બાંધી રાખો થોડીવારે પાણી છટકાવ કરવો જેથી અંકુરિત થશે
- 2
મગ ચણા મકાઈ શીંગ ને 50%જેટલી બાફી લો ત્યારબાદ તેમાં ડુંગળી કેપ્સીકમ ઝીણું સમારેલું લીલું મરચું તથા અન્ય મસાલા મિક્સ કરો લીંબુનો રસ આમચૂર પાઉડર black salt વગેરે મિક્સ કરી કોથમીર ભભરાવો સર્વે માટે રેડી છે
- 3
આ સલાડ દરેક નાના મોટા લોકો માટે બહુ જ લાભકારી છે આ મગ સલાડ થી ભરપુર પ્રોટીન મળી રહે છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મસાલા મગ સલાડ (Masala Moong Salad Recipe In Gujarati)
Mung Masalaમગ આપડા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. મગ મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે. મગ નો સલાડ આપડે રોજ ના ખોરાક મા લઈ શકીએ છીએ. આ સલાડ ડાયટીંગ મા ખુબજ ફાયદા કારક છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
-
-
મગ પીનટ સલાડ(Moong Peanut Salad Recipe in Gujarati)
#સાઇડ "હેલ્ધી,ક્વીક,રીફ્રેશીંગ એન યમી ટમી સલાડ" મગ પીનટ સલાડ એ ખૂબ જ ઓછી અને ઘરમાંજ અવેલેબલ સામગ્રીથી બનતું હેલ્ધી સલાડ છે.જેને એઝ અ સ્નેક્સ અને લન્ચ અથવા ડીનર ટાઈમ પર એઝ અ સાઇડ ડીશ પણ લઇ શકો છો. કોમ્બીનેશન ઓફ ઓલ વેજીસ મેઈક ધીસ સલાડ ન્યીટ્રીટીવ અને લેમન જ્યુસ એડ્સ ટેંગી હીન્ટ ટુ મગ પીનટ સલાડ.....પરફેક્ટ કોમ્બીનેશન😋😋😋 આઈ લવ્ડ ટુ સર્વ મગ પીનટ સલાડ વીથ યોગર્ટ અને ચીલી પાઉડર 😋..... Bhumi Patel -
-
વેજીટેબલ પ્રોટીન સલાડ (Vegetable Protein Salad Recipe In Gujarati)
#AT#SPR#MBR4Week4આ સલાડ જો સવારે કે બપોરે એક પ્લેટ ખાવામાં આવે તો તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે ,લોહી વધે ,પાચન તંત્ર સારું થાય, સાથે સાથે આંખોનું તે જ અને સ્કીનની ચમક પણ વધે અને વાળનો ગ્રોથ પણ સારો એવો થાય Amita Parmar -
-
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
સ્પરાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
કહેવાય છે ને કે An Apple a day Keep doctor away. આજે મે ઉગાડેલા મગ ને એનો ઉપયોગ કરીને હેલ્ધી અને પૌષ્ટિક સ્પરાઉટ સલાડ બનાવ્યુ છે.#immunity#cookpadindia#cookpad_gu Rekha Vora -
-
-
-
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#FDS#Cookpadguj#Cookpadindઆ મગ ની ચાટ મારી ફ્રેન્ડ બીન્દી શાહ ને ડેડીકેટ કરું છું.તેની ફેવરીટ છે. Rashmi Adhvaryu -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
આચારી મુંગ મસાલા (Aachari Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad_guj હમણાં ની પેન્ડામિક પરિસ્થિતિ ને લીધે આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી..તો આવા સમયે આ રોગો ની સામે રક્ષણ મળે એવો ખોરાક આપણે ખાવો જોઈએ... અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો...મગ પોષક તત્વો થી ભરપુર છે. તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે..તે ખૂબ જ શક્તિવર્ધક છે. મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી, સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ, કોરા મસાલા મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં આચારી મૂંગ મસાલા બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે. જે ખૂબ જ સ્વાદિષ્ટ ને મસાલેદાર બન્યા છે. Daxa Parmar -
મગ સૂપ (Mung soup recipe in Gujarati)
#GA4#Week10#soup... મગ એકદમ જ હેલ્ધી હોય છે. આપણા વડીલો કહેતા કે મગ ચલાવે પગ. Vidhi Mehul Shah -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
લો કેલેરી મગની દાળનું સલાડ(low calori mag dal nu salad inGujarati)
#મગની દાળ નું સલાs#માઇઇબુક# પોસ્ટ 12 Kalyani Komal -
-
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
-
-
-
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpad#cookpadindia#cookpadgujarati#lemoncoriandersoup Unnati Bhavsar -
ચણા જોર ગરમ સલાડ(Chana Jor Garam Salad Recipe In Gujarati)
આ એક એવી રેસિપી છે.જે જમવામાં પણ સાઈડ માં લય શકીએ...અને જ્યારે પણ નાની નાની ભૂખ લાગે ત્યારે પણ લય શકીએ...#સાઇડ Tejal Rathod Vaja -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12754602
ટિપ્પણીઓ (5)