રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ભાત લો. એમાં તેલ સિવાય બીજી બધી સામગ્રી નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે થોડું પાણી નાખી મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચ પર નાના નાના ભજીયા તળી લો. ગરમ ગરમ ફ્રિટર નાસતા માં સર્વ કરો.
Similar Recipes
-
-
-
રાઈસ કેક
#ચોખાભાત ને દહીં થી બનાવેલી કેક ખાવા માં ખુબજ સરસ લાગે છે આમ તો ભાત ને દહીં કોઈ ખાવા તૈયાર ના હોય પણ જો આ રીતે બનાવીને આપો તો કોઈ ના નહિ પાડે ..,... Kalpana Parmar -
કર્ડ રાઈસ બોલ્સ
આ વાનગી તમે લેફ્ટ ઓવર રાઈસ માં થી પણ બનાવી શકો છો. જલ્દી થી બની જાય છે ઉપરાંત આ વાનગી માં વધારે કોઈ જ મસાલા વાપર્યા નથી. બાળકો ને પસંદ આવે એવી આ વાનગી છે. Disha Prashant Chavda -
-
-
બેંગન નો કાચો ઓળો (Bengan Kaacho Oro Recipe In Gujarati)
Usko Nahi Dekha Hamne Kabhi Par Eski jarurat kya Hogi....Ay Maa.........Ay Maa... Teri Surat Se AlagBHAGVAN Ki Surat kya Hogi... સાચ્ચે જ માઁ થી આગળ દુનિયા માં કાંઈ જ નથી.... માઁ સાથે જોડાયેલી અમુક યાદ... મૃત્યુ પર્યંત રહે છે.... એવી જ ૧યાદ છે બેંગન નો ઓળો.... આની સાથે બાજરીનો રોટલો.... કે પછી લિલવા ની ખીચડી હોય તો ટેસડો પડી જાય બાપ્પુડી ...... Ketki Dave -
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe In Gujarati)
ઢોકળાં એ બહુ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી છે. અહીં મેં ઢોકળાં થોડા ટ્વિસ્ટ સાથે બનાવ્યા છે. આ ઢોકળાં ઇન્સ્ટન્ટ બને છે. Jyoti Joshi -
-
-
-
ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)
#RC3નાના મોટા સૌ ને ભાવે ને ટીટાઈમ સ્નેકસ ટામેટા મસાલા સેવ Pinal Patel -
રાજમા રાઈસ બોલ્સ (Rajama rice balls)
#નોર્થરાજમા ચાવલ નોર્થ ની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. એને બ્લેન્ડ કરી એક ખૂબ જ ટેસ્ટી ડિશ બનાવી છે જે સ્નેકસ માં પણ લઈ શકાય છે. એને રીંગણ ના ઓળા ની ટેસ્ટી અને સ્મોકી ચટણી સાથે સર્વ કરી ગુજરાતી ટચ આપ્યો છે. Harita Mendha -
-
ભાત નાં પૂડલાં (Rice Pudla Recipe In Gujarati)
આ વાનગી બચેલા ભાત માંથી ખુબ જ સરળ ને ફટાફટ બનતી સ્વાદિષ્ટ વાનગી છે..અને ઓછા સમય માં બને છે.. Suchita Kamdar -
વેજ. ફ્રાઈડ રાઈસ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં રોટી, સબ્જી જમ્યા પછી રાઈસ સર્વ થાય છે. ઘણા લોકો જીરા રાઈસ, દાલ ફ્રાય ખાવાનું પસંદ કરે છે તો ઘણા વેજ. પુલાવ, બિરિયાની કે પછી ફ્રાયઈડ રાઈસ. હું જ્યારે મારા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ત્યારે ફ્રાઈડ રાઈસ ખાવાનું પસંદ કરું છું. કારણકે ફ્રાઈડ રાઈસ થોડા સ્મોકી ફ્લેવરમાં હોય છે તેના કારણે મને બહુ જ ભાવે છે. તો આજે આપણે બનાવીશું વેજ. ફ્રાઈડ રાઈસ. Nigam Thakkar Recipes -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 1સેઝવાન રાઇસHue Hai SCHEZWAN RICE ke Aasique Ham... Bhala Mano .. Bura Mano...Ye Chahat Ab Na Hongi Cum Bhala Mano.... Bura Mano.... મારા દિકરાને સેઝવાન નૂડલ્સ બહુ ભાવે એટલે ઇ તો બહુ વાર બનાવી પાડ્યા પણ સેઝવાન રાઇસ પહેલી જ વાર બનાવ્યો... મજ્જા પડી ગઇ... Ketki Dave -
-
-
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
-
વીન્ટર વેજ હાંડવો (Winter Veg Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
મોઝરેલા ચીઝી રાઈસ સ્ટીક
આ રેસિપી વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી મજેદાર છે જ્યારે આપણા ઘરે ક્યારેક વાત વધુ રંધાઈ જાય અને પડ્યો હોય ત્યારે બાળકોને ભાવે એવું અને કદાચ તમે ફ્રી પ્લાન કરીને પણ આ રેસિપી બનાવી શકો છો તમારા ઘરમાં પાર્ટી હોય ફંકશન હોય નાસ્તા માટે પણ આ રેસિપી ખુબ જ સરસ છે#બર્થડે sheetal Tanna -
તુવેર નાં ટોઠા
#કઠોળ ની વાનગીપહેલા ના સમયમાં જ્યારે ખેતરમાં તુવેર નો પાક લેવામાં આવે ત્યારે તેને માટલા મા ચૂલા પર બાફીને તેમાં મસાલા ઉમેરી ને આ વાનગી બનાવવામાં આવતી હતી.Shweta Shah
-
પાલક તડકા જૈન (Spinach Tadka Jain Recipe in Gujarati)
#PSR#Punjabi#SABJI#PALAK#SPICEY#DHABASTILY#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12848122
ટિપ્પણીઓ (14)