હાંડવો (Handwo Recipe In Gujarati)

Gargi Trivedi @cook_20121012
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા દાળ-ચોખા અને અડદની દાળનેબ7 કલાક પલાળી ક્રશ કરી બેટર રેડી કરો 5 કલાક આથો આવવા મૂકો
- 2
આવ્યા પછી ઉપર પ્રમાણે બધો મસાલો રેડી કરો ત્યારબાદ એક નાના લોયામાં વઘાર મૂકો તે મા રાઈ જીરું હિંગ અજમો લેટર વગેરે નાખો 2 ચમચા હાંડવા નું ખીરું રેડી પાંચ મિનિટ પકવા દો આજુબાજુ ની કિનારી બદામી થાય પછી ફેરવી લો હવે ચપ્પુ પર આવીને જોઈ લો ચકો ચોખ્ખો હશે તો હાંડવો થઈ ગયો બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચો એવો હાંડવો સર્વ કરવા માટે રેડી છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)
રવિવારે સવારે ગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બપોર નુ લંચ ન મળે તો પણ ચાલેWeekend Pinal Patel -
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
-
-
-
-
-
-
વધારેલા સફેદ ઢોકળાં(safed dhokal in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 11#વિકમીલ 3#પોસ્ટ3#સ્ટીમ એન્ડ ફાઈડ થી વધુ.... RITA -
-
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week8#healthydietfood#steam#babyfoodગુજરાતીઓની સૌથી ફેવરિટ ડીસ ઢોકળા આજે મેં બધા nutrition ધ્યાનમાં રાખીને એક અલગ રીત થી બનાવેલા છે બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો Preity Dodia -
-
-
-
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12909755
ટિપ્પણીઓ