બિસ્કીટ લાડુ (Biscuit Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ને મિક્સરમાં પીસી લો પછી તેમાં માખણ એસેન્સ અને કોકો પાઉડર મિક્સ કરીને લોટની જેમ બાંધી લો.
- 2
હવે કાચું નારિયેળ ફોડી ને તેનો ઉપરનો કોફી કલર નો ભાગ કાઢીને તેના કટકા કરીને મિક્સરમાં પીસી લો પછી તેમાં milkmaid મિલ્ક પાઉડર કરીને મિક્સ કરીને ૧૦ મિનીટ માટે ફ્રીઝ માં મૂકી દો જેથી કરીને તે ઘટ્ટ થઈ જાય થોડુંક.
- 3
હવે બિસ્કિટનો લોટ બાંધેલો છે તેમાંથી લૂઓ કરો અને હવે બિસ્કીટ ને હાથથી પાથરો અને તેની અંદર વચ્ચે નાળિયેરનું પૂરણ મૂકો અને પછી આખું ચારેબાજુથી વારી ને રોલ કરી દો પછી ઉપર એક બદામથી ગાર્નિશ કરો અને ૧૦ મિનીટ માટે ફ્રીઝ માં મૂકી દો અને પછી પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેરી બિસ્કીટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking recipe Bansi Barai -
-
-
ચોકલેટ પીનટ લાડુ(Chocolate peanut laddu Recipe In Gujarati)
#GA4#Week12#peanut# chocolate peanut laddu Thakkar Hetal -
-
પારલે બિસ્કીટ ની માર્બલ કેક (Parle Biscuit Marble Cake Recipe In Gujarati)
#cookpadTurns6 Reshma Tailor -
બિસ્કીટ પેંડા (Biscuit Penda Recipe In Gujarati)
ગેસના ઉપયોગ વગર માત્ર 10 મિનિટમાં બની જતી આ રેસિપી ખૂબ જ ટેસ્ટી લાગે છે . Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
ઓરીઓ બિસ્કીટ ના લાડુ (Oreo Biscuit Ladoo Recipe In Gujarati)
#ATબધાને ફેવરેટ એવા ઓરેઓ બિસ્કીટ માંથી બનાવેલા લાડુ. Tank Ruchi -
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
-
-
-
-
પાર્લેજી બિસ્કીટ ચોકલેટ કેક (Parle G Biscuit Chocolate Cake Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_22#goldenapproan3#week25#પાર્લે_જી_બિસ્કીટ_ચોકલેટ_કેક ( Parle G Buiscuit Chocolate Cake Recipe in Gujarati )#nobakecakeYesterday was my birthday so I made this Parle G Buiscuit Chocolate cake.. Added lots of Almonds & Dark Chocolates..😋😍 Daxa Parmar -
-
-
-
-
ચોકો-બદામ કેક(Choco almond cake Recipe in Gujarati)
#GA4#Week14# ઘઉંનો કેક#Cookpadgujarati Richa Shah -
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13004596
ટિપ્પણીઓ (5)