રવાનો શીરો માઇક્રોવેવમા (Ravano sheero in Microwave Rec in Guj

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #Week24 #Microwave

રવાનો શીરો બાળકોને ખૂબ જ ભાવે છે અને ઓછા સમયમાં બનાવવા માટે હું માઇક્રોવેવમાં બનાવું છું. 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે.

રવાનો શીરો માઇક્રોવેવમા (Ravano sheero in Microwave Rec in Guj

#goldenapron3 #Week24 #Microwave

રવાનો શીરો બાળકોને ખૂબ જ ભાવે છે અને ઓછા સમયમાં બનાવવા માટે હું માઇક્રોવેવમાં બનાવું છું. 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીરવો
  2. 1/2 વાટકીઘી
  3. 1+1/2 વાટકી દૂધ
  4. 1/3 વાટકીખાંડ
  5. 1/2 વાટકીપાણી
  6. 1 ચમચીબદામ કતરણ
  7. 1/4 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માઈક્રોવેવ સેફ બાઉલમાં 1 મિનિટ સુધી રવો શેકવો.

  2. 2

    1 મિનિટ બાદ ઘી ઉમેરવું અને બરાબર મિક્સ કરી 2 મિનિટ સુધી માઈક્રોવેવ કરવું.

  3. 3

    ફરી 1 મિનિટ સુધી માઈક્રોવેવ કરવું. હવે બહાર કાઢી દૂધ ઉમેરો.

  4. 4

    બરાબર મિક્સ કરી લો. ફરી 1 મિનિટ સુધી માઈક્રોવેવ કરવું.

  5. 5

    ખાંડ ઉમેરી 1 મિનિટ માઈક્રોવેવ કરવું. બહાર કાઢી બદામ કતરણ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  6. 6

    તૈયાર છે રવાનો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes