રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 minit
2 loko
  1. 1મોટી લાંબી દૂધી
  2. 1 કપખાંડ
  3. 1 કપપાણી
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 1 ચમચીવેનીલા એસન્સ

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    સૌપ્રથમ દુધીની આખી રાખીને તેને છાલ ઉતારો

  2. 2

    ત્યારબાદ લાંબુ છીણ પડે તેવી રીતે છીણી લો.

  3. 3

    1 કપ ખાંડ માં એક કપ પાણી રેડી ઉકાળવા મુકો ખાંડ ઓગળે એટલે દુધીના લચ્છા એમાં નાખી દો

  4. 4

    એક ચમચી એલચીનો પાઉડર તથા વેનીલા એસેન્સ નાખી ખાંડનું પાણી પૂરું થાય ત્યાં સુધી હલાવતા રહો

  5. 5

    છેલ્લે ઠંડો થાય ત્યાં સુધી તેને મિક્સ કરી અને છુટ્ટી પાડતા રહો તો એકદમ સરસ લચ્છા થશે છોડો લીલો કલર પણ નાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes