ટ્રેડીશનલ પુલાવ કડી (Traditional Pulav kadi recipe in Gujarati)

પુલાવ બાસમતી રાઈસ માંથી બનતી ખૂબ જ સરળ અને કલરફૂલ વાનગી છે અને સાથે ગરમ ગરમ કડી ને સર્વ કરવા માં આવે એટલે પુલાવ નો આનંદ બે ગણો થઈ જાય છે.
ટ્રેડીશનલ પુલાવ કડી (Traditional Pulav kadi recipe in Gujarati)
પુલાવ બાસમતી રાઈસ માંથી બનતી ખૂબ જ સરળ અને કલરફૂલ વાનગી છે અને સાથે ગરમ ગરમ કડી ને સર્વ કરવા માં આવે એટલે પુલાવ નો આનંદ બે ગણો થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી રાઈસ ને ગરમ પાણી માં ઓસવા મૂકવા મધ્યમ ગેસ પર. બીજી બાજુ વટાણા અને સમારેલા ગાજર ને કૂકર માં ૩ સીટી વગાડી બાફી લેવા. અને શિમલા મરચાં ને કટ કરવા.
- 2
રાઈસ બોઇલ થઈ ત્યાં સુધી કડી તૈયાર કરવી. એક તપેલી માં દહીં લઇ ને વાલોવું કરી તેમાં બેસન ઉમેરી ફરીથી વલોવું કરવું. ત્યારબાદ વાટેલું જીરૂ, મીઠું, ખાંડ, આદુ મરચા ની પેસ્ટ, ધાણા અને કડી લીંબડી ના પાન ઉમેરી બધું ફરીથી વલોવી ને બરાબર મિક્સ કરવું અને પાણી ઉમેરી ક્વોન્ટીટી વધારવી.
- 3
એક વઘરીયું લેવું અને ગેસ પર ધીમી ગતી એ રાખી ઘી ઉમેરવું. ઘી ગરમ થઇ એટલે મેથી, રાઈ, જીરું અને હિંગ નાખી ને બધું ફૂટવા દેવું. પછી કડી માં વઘાર કરવો. અને કડી ને ઉકાળવી ૫ મિનિટ સુધી અને સતત હલાવતા હલાવતા રેહવુ. એટલે કડી તૈયાર.
- 4
રાઈસ અને વટાણા,ગાજર બૉઇલ થાય એટલે એક પેન માં ઘી લઈ ધીમી ગતિએ ગેસ રાખી ઘી ગરમ થાય એટલે જીરું, લવિંગ, તજ અને તમાલપત્ર ઉમેરી બધું ફૂટે એટલે શિમલા મરચાં ઉમેરી ૨-૩ મિનિટ સુધી થવા દેવું ત્યારબાદ વટાણા અને ગાજર ઉમેરવું. પછી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી આ મિશ્રણ ને ઓસવેલા રાઈસ માં બરાબર મિક્સ કરવું એટલે પુલાવ તૈયાર. કડી સાથે ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
કર્ડ (દહીં) રાઈસ
#માઇઇબુકઆ વાનગી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. જ્યારે ઘર માં રસોઈ બનાવવા માટે કોઈ પણ વૈકલ્પ ના હોય ત્યારે કર્ડ (દહીં) રાઈસ બનાવી શકાય છે. જે બાળકો પણ સારી રીતે ખાઈ શકશે. હેપ્પી કુકીંગ 😊🙏 Chandni Modi -
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
વેજીટેબલ પુલાવ
આજે રસોઈ કરવા નો ટાઇમ ઓછો હતો .એટલે એટલે ઘરમાં જે.જે વેજીટેબલ હતા તે નાખી અને કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો.#સુપર સેફ ચેલેન્જ 4.# રાઈસ તથા દાલ.# વીક-એન્ડ ચેલેન્જ.#. રેસીપી નંબર 47#svI love cooking. Jyoti Shah -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
કપૂરિયા (લાડવા ઢોકળાં) (Kapooriya [ladva dhokla recipie in Gujarati])
#માઇઇબુક#સુપરશેફ4રાઈસ અથવા દાળ ની રેસિપિસweek 4આ વાનગી દક્ષિણ ગુજરાત માં વધારે બને છે. મારા ઘરે પણ બધા ને ખુબ ભાવે છે અને રોટલી શાક થી થોડો આરામ જોઈતો હોઈ તો આ સરળ રીતે બનાવી શકાય. રાત્રે બનાવ્યું હોય તો બીજા દિવસે સવારે નાસ્તા માં પણ વઘારી ને ખાઈ શકાય. Chandni Modi -
કડૅ રાઈસ (Curd Rice Recipe in Gujarati
#સુપરશેફ4કડૅ રાઈસ દક્ષિણ ભારતીય પારંપરિક ભોજન છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે પેટ ને સ્વસ્થ રાખવામાં લાભકારી હોય છે. Hiral A Panchal -
શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ#દાળજયારે જમવામાં કાંઈક હળવું ખાવાનું મન થાય તયારે પુલાવ તો પહેલા યાદ આવે. પુલાવ ઘણી જાત ના બને. આજ મેં શાહી પુલાવ અને નવરત્ન પુલાવ નુ મિશ્રણ કરી શાહી નવરત્ન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ શાકભાજી તેમજ સુકામેવા થી ભરપુર હોય છે. અને ઘીમાંજ બને છે. Avanee Mashru -
મમરા નો પુલાવ (mamra no pulav recipe in gujarati)
#માઇઇબુકમમરા નો પુલાવ બનાવા નો ખુબ જ સરળ છે અને પચવા માં પણ સરળ રહે છે. Swara Parikh -
વેજીટેબલ પુલાવ (Vegetable pulav recipe in Gujarati)
કાલે રાત્રે રાઈસ થોડો વધારે બની ગયો હતો.. એટલે આજે તેમાં વેજીટેબલ ઉમેરી અને પુલાવ તૈયાર કરી દીધો છે..?તમે શું બનાવો છો.. બચેલા રાઈસ નું? Sunita Vaghela -
જાફરાની પુલાવ
#સુપરશેફ4જાફરાની પુલાવ, બાસમતી ચોખાની વાનગી છે જે સાદું સોનરી પીળો રંગ નો પુલાવ ,પનીર, કેસર અને ડ્રાય ફ્રુટ નાખી ને બનાવવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati)
#સુપરશેફ4આ પુલાવ મે કૂકર માં બનાવેલ છે.ઝટપટ બની જાય છે.ગરમ ગરમ પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે વઘારેલુ દહીં,પાપડ,સલાડ વગેરે નો ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
#KS-2કોદરી ડાયાબિીસવાળા લોકો માટે ખૂબ જ ઉત્તમ અને પૌષ્ટિક વાનગી છે. પુલાવ આપડે આમ તો બાસમતી ચોખા માંથી બનાવી એ છે પણ કોદરી માંથી બનાવેલ પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ બને છે . Komal Doshi -
ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)
#સુપરશેફ 4#week 4#દાળ અને ચોખાફણગાવેલા મગ નો પુલાવપુલાવ ઘણા પ્રકારના બનતા હોય છે પણ ફણગાવેલા મગ નો પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. બાળકો ફણગાવેલા મગ ખાતા હોતા નથી તો એમને આ રીતે બનાવી ને ખવડાવી શકાય આ પુલાવને તમે કઢી સાથે ખાઈ શકો છો... Kalpana Parmar -
તવા પુલાવ(Tava pulav Recipe in Gujarati)
#GA4#week8Keyword: Pulao#cookpad#cookpadinidaપુલાવ એક ખુબજ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ડીશ છે જે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)
#ભાતએક સાદું અને સુગંધિત પુલાવ ની વાનગી. Jasmin Motta _ #BeingMotta -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
કાશ્મીરી પુલાવ વિથ દાલ કબીલા(Kashmiri pulav daal kbila recipe in gujarati)
#નોર્થકાશ્મીરી પુલાવ આસાનીથી બની જાય છે અને સ્વાદ માં ખૂબજ સરસ લાગે છે.સુકા મેવા થી બનતો આ પુલાવ સાહી પુલાવ તરીકે પણ ઓળખાય છે.સાથે ત્યાં ના લોકો દાલ કબીલા બનાવે છે.જે મગની દાળ અને અળદ ની દાળ થી બનેછે.કેસર વાળો આ પુલાવ ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
#વીક ૪#દાળ ,રાઈસલંચ મા બચી ગયેલા રાઈસ ના ઉપયોગ કરી ને વેજી ટેબલ મિકસ કરી ને પુલાવ બનાવયા છે વેજીટેબલ અને ડ્રાયફુટ થી ભરપુર પુલાવ ટેસ્ટ મા લજબાબ છે Saroj Shah -
લીલા ભરવા મરચાં ના પકોડા (lila bharva marcha na pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવરસાદ નો માહોલ બને એટલે પકોડા અને ભજીયા તો બધા ને યાદ આવે જ એટલે આ પકોડા ની પ્લેટ જોઈએ ને બધા ને ખરેખર ખાવાની અને બનવાની બંને ઈચ્છા થશે. એટલે જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ લેજો. Chandni Modi -
-
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે. charmi jobanputra -
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
રાઈસ ડમ્પ્લિંગ (રેલ પલાહારમ) (Rice dumpling [Rail palaharam recipe in Gujarati]
#માઇઇબુકઆ વાનગી તેલંગણા નો ટ્રેડિશનલ નાસ્તો છે જે ચોખા ના લોટ ને સ્ટીમ કરી ને બનાવવા માં આવે છે લાલ અથવા લીલી ચટણી સાથે ખાવા માં આવે છે. બનાવવું પણ ખૂબ જ સરળ છે. Chandni Modi -
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
ત્રિરંગી ડ્રાય ફ્રુટ પુલાવ (Trirangi Dry Fruit Pulao Recipe In Gujarati)
#AM2My Cookpad Recipeભાત એ સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ પણ એવું નથી ગુજરાતી લોકો પણ ભાતની વાનગીઓ બનાવે છે, ગુજરાતી થાળીમાં જો ભાત ની વાનગી ન હોય તો થાળી અધુરી કહેવાય. અંગ્રેજીમાં જેને રાઈસ કહેવાય છે તે ગુજરાતીમાં તેને ભાત કહેવાય છે. ભાતની અવનવી વાનગીઓ છે, ભાત માંથી પુલાવ, થેપલા, બિરયાની, વડા , ખીચું વગેરે બનાવી શકાય છે, ભાતમાંથી આજે મેં ત્રિરંગી ડ્રાય ફૂટ પુલાવ બનાવ્યું છે. Ashlesha Vora -
પિંક પુલાવ એન્ડ ગ્રીન કરી
#ડીનરલોક ડાઉન ચાલી રહ્યું છે અને આ દરમિયાન કુકપેડ ગુજરાતીમાં લોક ડાઉન ડીનર રેસીપી ની પ્રત્યોગીતા ચાલી રહી છે. આ કપરી પરિસ્થિતિ માં ઘર માં રોજ નવીન ડિશ બનાવવી થોડી મુશ્કેલ છે. ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી મે તૈયાર કર્યા છે પિંક પુલાવ અને ગ્રીન કરી. જોવામાં અને ખાવા માં પણ નવીન. અહિયાં મે કોઈ પણ ફૂડ કલર એડ કર્યો નથી. પિંક પુલાવ માં મે બીટ નાખ્યું છે અને ગ્રીન કરી માટે મે ફુદીના અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ સરળ અને નવીન રેસિપી મારા ઘર ના સભ્યો ને તો પસંદ આવી તો તમે પણ બનાવી ને તમારા ઘર ના સભ્યો ને ખુશ કરી શકો છો. ખાસ કરી ને જે બાળકો ને બીટ પસંદ નથી તેને તમે આ પ્રકારે બનાવી ને સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
મેગી મસાલા પુલાવ રાઈસ(Meggi Masala Pulav Rice Recipe In Gujarati)
આપણે વેજીટેબલ રાઈસ ,સેજવાન રાઈસ, બિરયાની વગેરે બનાવીએ છીએ અને જો આપણે રાઈસ વધેલા હોય તો પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે બાળકો કે યુવાનો ને મેગી વધારે ભાવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો આપણે મેગી ની જગ્યાએ મેગીમસાલા પુલાવ રાઈસ બનાવી તો બાળકોને મેગી જેવો જ આનંદ મળે છે માટે હું કંઈક નવી જ રેસીપી તમારા સમક્ષ લાવી છું મેગી મસાલા પુલાવ રાઈસ Darshna Davda -
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ