વેજી પનીર બાઉલ (Veg. Paneer Bowl Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
વેજી પનીર બાઉલ (Veg. Paneer Bowl Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં તેલ મૂકી 2 થી 3 મિનિટ માટે બધા વેજીટેબલ સાંતળી લો. હવે પનીર ઉમેરો 2 મિનિટ સુધી સાંતળો.
- 2
હવે આદુ લસણની પેસ્ટ, મરી પાઉડર, મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે સોસ ઉમેરો બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો પછી સર્વીંગ બાઉલમાં કાઢી લો.
- 3
તૈયાર છે વેજી પનીર બાઉલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
વેજીટેબલ પનીર પરાઠા (Vegetable Paneer Recipe In Gujarati)
આ વાનગી ઓછા સમયમાં ઝડપથી બની જાય છે અને નાના થી લઈને મોટા લોકોને ભાવતી તેમજ એક હેલ્થી રેસીપી છે જેમાં પનીર ની સાથે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. #GA4 #Week1 Komal -
પનીર વેજ.મન્ચુરીયન(paneer veg manchurian recipe in gujarati (
#સુપરશેફ3#મોન્સુન સ્પેશિયલ પનીર આપણા શરીર માં એક શક્તિ અને કેલ્શિયમ પુરૂ પાડે છે હર વખત એક ને એક વસ્તુ ઓછી ગમે છે તેમાં થોડા ફેરફાર કરી ને થોડું નવું કરીએ તો બધાને મજા આવે એમાં પણ જો એકદમ વરસાદ વરસતો હોય અને કંઈક ગરમા-ગરમ સ્પાઈસી ડિશ મળી જાય તો મોજ પડી જાય 😋😋એટલા માટે આજ હું તમારા માટે એક નવી જ પનીર ની રેસિપી લઈને આવી છું પનીર વેજ મન્ચુરિયન Tasty Food With Bhavisha -
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ટીક્કા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#સાઇડદરેક ની પસંદગી મુજબ સાઈડ ડિશ માં વાનગીઓ અલગ અલગ હોય છે. જેમકે અથાણું , ચટણી , રાઇતું, સલાડ..રાયતા માટે દહીં વાપરીએ અને સલાડ માટે ડુંગળી અને કેપ્સિકમ , પનીર વાપરીએ એટલે મારી પસંદગી માં મસાલા પનીર છે ..એટલે મેં પનીર ટીક્કા ડ્રાય બનાવ્યું છે.. Kshama Himesh Upadhyay -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
પનીર વેજ કોન(Paneer Veg. Cone recipe in Gujarati)
#માઇઇબુક #Post27 #સ્નેક્સપનીર વેજ કોન ની રેસીપી બાળકોને ખૂબ જ ભાવે છે .જેમાં પનીર, વેજીટેબલ અને રોટલી નો ઉપયોગ થયો છે. બાળકો માટે આ રેસિપી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)
#GA4#Week3મને પનીર ખૂબ ભાવે છે એટલે.હંમેશા પનીર અને વેજ નું કંઈક કોમ્બિનેશન કરતી હોઉં. મેં અહીંયા વેજીટેબલ માં વટાણા,ગાજર,ડુંગળી અને કેપ્સિકમ લીધા છે તમે તમારી રીતે અલગ અલગ કોમ્બિનેશન લઇ શકો છો Mudra Smeet Mankad -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
વેજી ઓટ્સ ઉત્તપમ (Veggie Oats Uttpam Recipe in Gujarati)
#GA4#Week1#Uttapam#post2બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ વાનગી છે.બાળકોને વેજીટેબલ ખવડાવવું એ મોટા ભાગે દરેક મમ્મી માટે સહેલું નથી હોતું એટલે એ લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ કર્યો અને સાથે ઓટ્સ ઉમેરી હેલ્ધી વાનગી બનાવી છે. જો ખીરૂ તૈયાર હોય તો એકદમ ઓછા સમયમાં બની જાય છે.અને હું આ ખીરૂ થોડા વધારે પ્રમાણમાં બનાવી રાખું છું. જેથી ફટાફટ આ પ્રકારની વાનગી બનાવી શકાય. Urmi Desai -
પનીર ચીલી (Paneer Chilli Recipe in Gujarati)
#GA4#Week6#Paneerપનીર જો ધરમાં હોય તો ઝડપથી બની જાય એવી આ વાનગી છે. પનીર દરેકને પ્રિય હોય છે. Urmi Desai -
મિક્સ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJCઆ સૂપમાં તમે તમારા મનગમતા કોઈપણ પ્રકારના વેજીટેબલ ઉમેરી શકો છો સ્વીટકોર્ન બ્રોકોલી ગાજર ફણસી કોબીજ ફ્લાવર વટાણા કેપ્સીકમ મનપસંદ કોઈપણ ઉમેરી શકાય એકાદી વસ્તુ ન હોય તો પણ ચાલે. કોઈ વાર શુભ પીવાનું મન થાય અને આમાંથી બે કે ત્રણ વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો પણ તમે સૂપ બનાવી શકો. Hetal Chirag Buch -
સોયા ચંક પનીર (Soya Chunk Paneer Recipe In Gujarti)
#Cookpadindia#Cookpadgujarati#Nutritionસોયાચંક માં પ્રોટીન, મિનરલ તથા ઈનસોલયુબલ ફાઈબર હોયછે. પનીર માં પણ પ્રોટીન, કેલ્શિયમ તથા હેલ્ધી ફેટ હોય છે. ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં કેરીટોનૉઈડ, પોટેશિયમ, વિટામિન A અને વિટામિન E જેવા પોષકતત્વો હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારીને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. કેપ્સીકમ, ડુંગળી, આદુ, લસણ વગેરે માં પણ વિટામિન હોય છે. વજન ઉતારવા પણ આ ખૂબજ હેલ્ધી રેસીપી છે. લાંબો સમય ભૂખ નથી લાગતી. Neelam Patel -
પનીર ચીલી ડ્રાય(paneer chilli dry recipe in gujarati)
યમ્મી પનીર ચીલી ડ્રાય બનાવું ઇઝી અને ટાઈમ પણ ઓછો અને સૌની ફેવરેટ ડીસ Krishna Vaghela -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
પનીર-ફલાવર ચીલી
#પનીરફ્રેન્ડ્સ , ચાઈનીઝ વાનગીઓ ખાવા ના શોખીન હોય ત્યારે પનીર ચીલી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. મેં અહીં પનીર ફ્લાવર ચીલી બનાવી ને સર્વ કરેલ છે. asharamparia -
ટોસ્ડ પનીર પુલાવ (Toasted Paneer Pulao Recipe in Gujarati)
#Fam#cookpadgujarati#cookpadindiaપુલાવ એક ખુબજ ટેસ્ટી અને હેલધી ડીશ છે.મારી ફેમિલી મા પુલાવ બધાનો ફેવરિટ છે. પનીર મા ભરપૂર પ્રોટીન હોઈ છે જે આપડા બધા માટે ખુબજ જરૂરી છે. આ પુલાવ બહુજ જલ્દી અને સહેલાઇ થી બની જાય છે. મે આમાં એક વેરિયેશન આપ્યું છે. પનીર ને ટોસ્ટ કરીને નાખ્યું છે જેથી પનીર નો ટેસ્ટ વધારે સારો આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #gobi# આ પરાઠા મેં ગોબી/ફ્લાવર અને હોમ મેડ મસાલા હર્બસ પનીરનો ઉપયોગ કરી બનાવ્યા છે. Urmi Desai -
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
વેજી પોકેટ્સ (Veg pockets recipe in Gujarati)
#GA4#Week2વેજી પોકેટ્સ એ ચાઇનીઝ ક્યુઝીનની વાનગી છે. તેના સ્ટફીંગ માં મે બાફેલા નૂડલ્સ, વેજીટેબલ્સ માં ડુંગળી, કોબી, કેપ્સિકમ લીધા છે, આ સિવાય ફણસી, ગાજર, લીલી ડુંગળી પણ લઈ શકાય. મસાલા માં મે મરી પાઉડર અને અન્ય સોસ લીધા છે. પોકેટ્સ અલગ જ પદ્ધતિ થી બનાવવામાં આવે છે તેથી બનાવવામા પણ મજા પડે છે. ખુબ જ ટેસ્ટી બને છે. તમે પણ ચોક્કસ બનાવજો. Jigna Vaghela -
-
પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
#GA4#week6# paneer પનીર એ બાળકો ને અને બધા ને પસંદ હોય છે પનીર ચીલી મારી દીકરી ને બહુ ગમે છે પનીર ચીલી ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે. Helly shah -
ડ્રાય કઢાઈ પનીર (Dry Kadhai Paneer Recipe In Gujarati)
અહીં મેં પનીર કડાઈ બનાવેલી છે પરંતુ ગ્રેવી વગર બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#post 20#paneer kadai Devi Amlani -
પનીર સટાય (Paneer Satay Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Startersપનીરની આ સ્ટાટૅરની રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. Hetal Vithlani -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
મિક્સ વેજ પનીર ભૂરજી (Mix Veg Paneer bhurji recipe in Gujarati)
પનીર સાથે મિક્સ વેજિટેબલ આ ડિશ ને ખુબ હેલ્થી બનાવે છે. Disha Prashant Chavda -
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13610450
ટિપ્પણીઓ (13)