ફાડાની ખીચડી (Fadani khichdi Recipe in Gujarati)

ફાડાની ખીચડી (Fadani khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ધંઉના ફાડા 30 મિનિટ સુધી પલાળી રાખો. મગની દાળને પણ 10 મિનિટ સુધી પલાળી રાખો. બાકીની સામગ્રી ભેગી કરી લો. હવે કૂકરમાં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હીંગ અને તમાલપત્ર ઉમેરો. હવે એમાં ધોઈને પાણી નીતારીને ઘંઉના ફાડા અને મગની દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે કૂકરમાં 200 મિલી પાણી ઉમેરી બરાબર ઉકળે એટલે શાકભાજી અને મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકી 2 સીટી વગાડી 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે થવા દો પછી ગેસ બંધ કરી દો.
- 3
દહીં માં મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હિંગ નાખી ગેસ બંધ કરી લાલ મરચું પાઉડર ઉમેરીને દહીં માં મિક્સ કરી લો.
- 4
કૂકરમાંથી વરાળ નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ખીચડી બરાબર મિક્સ કરી સર્વીંગ ડીશમા કાઢી દહીં તીખારી બીટ અને ખીચીયા પાપડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
ફાડા ની ખીચડી અને દહીં તીખારી (Fada Khichdi Dahi Tikhari Recipe In Gujarati)
ફાડા ની ખીચડી અને દહીં તીખારીચાલો આ બનાવીયે આ ખીચડી અને તિખારી .ટેસ્ટ મા ખૂબ બેસ્ટ લાગે છે. Deepa Patel -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
ખીચડી કબાબ
#goldenapron3 week_૧૪ #પઝલ_વર્ડ #ખીચડી# વધેલી ખીચડીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી બનાવેલ કબાબ જે એકદમ ઓછા તેલમાં સાંતળી લીધાં છે. Urmi Desai -
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
મિક્સ વેજીટેબલ દલિયા (Mix Vegetable Daliya Recipe In Gujarati)
દલિયા એટલે આપડે જેમાંથી લાપસી બનાવીએ એ ઘઉંના ફાડા. સામાન્ય રીતે આપડે ફાડાનો ઉપયોગ કરી, ગોળ અને ઘી સાથે મેળવીને લાપસી બનાવીએ છે પરંતુ આજે મે બધા વેજિટેબલ મિક્સ કરી,મસાલા કરી તીખી લાપસી એટલે કે દલિયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Vaishakhi Vyas -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
દલિયા ખિચડી (Daliya Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી સ્પેશ્યલ(khichdi)જ્યારે સાદુ જમવાનું મન થાય ત્યારે ખિચડી યાદ આવે. સામાન્ય રીતે આપણે દાળ અને ચોખા ભેગા કરી ખિચડી બનાવતા હોય છે. પણ આજે ચોખા ને બદલે ફાડા લાપસી અને ત્રણ દાળ ને મિક્સ કરીને ખિચડી બનાવીશું. સાથે તેમાં વેજીટેબલ્સ નાખીને તેને હેલ્ધી પણ બનાવી છે.આ ખિચડી ડાયેટિંગ માં પણ લેવામાં આવે છે. તો જોઈ લઈશું ખિચડી ની રેસીપી. Chhatbarshweta -
રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
#CB10#week10#chhappanbhog#palakkhichadi#khichadi#brokenwheat#CookpadIndia#COOKPADGUJRATI ખીચડી ખૂબ જ વિવિધતા ધરાવતી વાનગી છે. જે જુદા જુદા અનાજ, કઠોળ તથા કઠોળની દાળ નો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારની બનાવવામાં આવે છે. મેં અહીં ઘઉંના ફાડા સાથે તુવેરની દાળ, ચણાની દાળ અને મગની મોગર દાળ ને લઈને ઘણા બધા શાકભાજી ઉમેરી તથા ખડા મસાલા અને ડ્રાયફ્રૂટ ઉમેરીને પાલક સાથે ની ખીચડી તૈયાર કરેલ છે. પાલક ની ખીચડી સ્વાદમાં સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે તે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક તો છે. પાલકમાં આર્યન, ફોસ્ફરસ, ફાઇબર, કેલ્શિયમ, વિટામીન્સ વગેરે ખૂબ સારા પ્રમાણમાં રહેલ છે. બાળકોને જો આવા પ્રકારની ખીચડી આપવામાં આવે તો શિયાળામાં મળતા મોટાભાગના શાકનો પણ તેમના આહારમાં ઉપયોગ થઈ જાય છે, તથા તેમાં કાજુ દ્રાક્ષ વગેરે હોવાથી તેઓ ખાઇ પણ લેશે. Shweta Shah -
વેજિટેબલ ફાડાની ખીચડી
#RB3 ઘઉં ના ફાડા માંથી ઘણીબધી વાનગીઓ બને છે..અહી મે ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવી છે..પચવામાં ખૂબ સરળ અને જેને ચોખા ન ખાવા હોય કે ઓછા ખાવાના હોય તેમને અનુકૂળ પડે છે.અહી મે વેજિટેબલ ફાડા ની ખીચડી બનાવી છે. Nidhi Vyas -
-
ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી Chhaya panchal -
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
-
ફાડાની ખીચડી (Broken Wheat Khichdi Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiફાડાની ખીચડી મારી સ્કૂલ ફ્રેન્ડ સુભદ્રા ની આ પ્રિય છે...અઠવાડિયામા ૨ વાર એના ઘરે બને જ.... Ketki Dave -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
ઘઉંના ફાડાની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાની વાનગી તો વર્ષોથી રસોડા નો ભાગ છે .ખીચડી બનાવો. લાપસી બનાવો .થુલી બનાવો. આ સ્વાસ્થ્યનો ખજાનો છે .આ ઘઉંના ફાડા માં પ્રોટીન ,વિટામિન તથા ફાઇબર પુષ્કળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ફાઇબર નિયંત્રિત કરે છે.કેલેરી ઓછી છે .આ તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. Neeru Thakkar -
-
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichadi Recipe In Gujarati)
#WDમેં મૃનાલ ઠક્કરની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે આ વાનગી બનાવી છે જે ખૂબ સરસ બની છે.વન પોટ મીલ તરીકે પ્રખ્યાત ખીચડી દાઢે વળગી જાય એવી આ પાલક પ્યુરી સાથે થોડા શાકભાજી અને મસાલા ઉમેરીને ખીચડી બનાવી ઉપર લસણનો તડકો આ ખીચડીને લાજવાબ સ્વાદ આપે છે. Urmi Desai -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
હરિયાલિ અપ્પે (Hariyali appe recipe in Gujarati)
અપ્પે સામાન્ય રીતે રવો અથવા તો ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા બાજરી ના લોટ નો ઉપયોગ કરીને હેલ્ધી અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા બધા લીલા શાકભાજી ઉમેરવામાં આવ્યા છે. આ હેલ્ધી અપ્પે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં અને ચટણી સાથે પીરસી શકાય. ચા કે કોફી સાથે પણ નાશ્તા તરીકે પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
-
દલિયા ની ખીચડી(Daliya ni khichdi recipe in gujarati)
#GA4#Week7#Khichdi#Tomatoદલિયા એક પૌષ્ટિક વસ્તુ છે જેથી તેનો ઉપયોગ કરીને કોઈ પણ ડિશ બનાવીએ તો એ ખૂબ જ પૌષ્ટિક બને. અહીં દલિયા ની ખીચડી બનાવી છે જેને બનાવવી સરળ છે અને ઝડપ થી અને ઓછી સામગ્રી માંથી બની જશે. આ ખીચડી પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ લાગશે. Shraddha Patel -
મટર દહીંવડા (Matar dahiwada recipe in Gujarati)
દહીંવડા જે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે એ ઉત્તર ભારતની એક લોકપ્રિય વાનગી છે. ઉનાળાના દિવસોમાં દહીંવડા એક પરફેક્ટ મીલ ઓપ્શન છે. સામાન્ય રીતે આપણે દહીંવડા ખાલી અડદની દાળ કે મગની દાળ વગેરે દાળનો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ અહીંયા મેં દહીંવડા માં ફ્રેશ વટાણા નું ફિલિંગ કરીને સ્ટફડ દહીંવડા બનાવ્યા છે. આ એક ખૂબ જ અલગ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે જરૂરથી ટ્રાય કરવી જોઈએ.#HR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (25)