સ્વીટ લાઈમ પંચ (Sweet Lime Punch Recipe In Gujarati)

Urmi Desai @Urmi_Desai
ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. તો ગરમીમાં રાહત મળે તેવા પીણા આપણે બનાવીએ છીએ.
તો અહીં મેં મોસંબીનો રસ, વેનીલા આઈસ્ક્રીમ અને સ્પ્રાઈટ વડે ઝડપથી અને ઓછી સામગ્રી સાથે સ્વાદિષ્ટ અને ઠંડક આપતું પીણું બનાવ્યું છે.
સ્વીટ લાઈમ પંચ (Sweet Lime Punch Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. તો ગરમીમાં રાહત મળે તેવા પીણા આપણે બનાવીએ છીએ.
તો અહીં મેં મોસંબીનો રસ, વેનીલા આઈસ્ક્રીમ અને સ્પ્રાઈટ વડે ઝડપથી અને ઓછી સામગ્રી સાથે સ્વાદિષ્ટ અને ઠંડક આપતું પીણું બનાવ્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
ઓરેન્જ પંચ રિફ્રેશિંગ પીણું છે જે ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. આ પીણું બાળકોને ખુબ જ પસંદ આવે છે જેથી કરીને બાળકો ની બર્થ ડે પાર્ટી માટે એકદમ આદર્શ પીણું છે. spicequeen -
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai -
ખીરા કાકડી અને ફુદીના નું શરબત (Kheera Kakdi Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરમાં ઠંડક આપે છે Amita Soni -
મેંગો પંચ (Mango punch recipe in Gujarati)
મેંગો પંચગરમીના સમયમાં આ એક ખૂબ જ રિફ્રેશિંગ ડ્રીંક છે. આ પીવાથી એક અલગ જ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું લાગે છે. તો કેરીની સીઝન પૂરી થાય એ પહેલા જરૂરથી એકવાર ટ્રાય કરો.#માઇઇબુક#post24 spicequeen -
લીંબુ ફુદીના શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું લીંબુ ફુદીનાનું શરબત#cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
સત્તુ નું શરબત (Sattu Sharabat Recipe In Gujarati)
#EB#week11ગરમીમાં ઠંડક આપતું પીણું છે હેલ્ધી તો છે Sonal Karia -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4#Week26આજ નું આ ઓરેન્જ પંચ નોન આલ્કોહોલિક રેસીપી છે. તે બહુ જ સ્વાદિષ્ટ પીણું છે, જેમાં ઓરેન્જ જ્યુસ અને આઈસકી્મ બંને હોય છે, એટલે એ નાના મોટા બધાં નું એકદમ ફેવરેટ બની જાય છે.આ એક ખુબ જ રિફ્રેશિંગ અને એનર્જી આપતું પંચ છે. ઓરેન્જ પંચ ને ફે્સ ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવવું ખુબ જ સહેલું હોય છે અને ખુબ જ ઝડપથી ટેસ્ટી એવું ઓરેન્જ પંય બની જાય છે. તમે પણ આ બનાવીને જરુર થી જોજો અને જણાવજો કે કેવું લાગ્યું.#OrangePunch#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
દાડમ ગુલાબ કુલર (Pomegranate Rose Cooler Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમીમાં શરીરમાં ઠંડક આપતું ઉત્તમ પીણું છે Pinal Patel -
મિન્ટ બ્લૂ લગુન મોકટેલ (Mint Blue Lagoon Mocktail Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જગરમીમાં ઠંડક આપતું ડ્રીંક..🌞🏖️ Dr. Pushpa Dixit -
વેનીલા આઇસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#APR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# અથાણા અને આઈસ્ક્રીમ રેસીપીઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપનાર તરોતાજા રાખનાર આઈસ્ક્રીમ ખૂબ જ ઉપકારક છે ઉનાળામાં આઈસક્રીમ અદ્ભુત ઠંડક પૂરી પાડે છે Ramaben Joshi -
આમલા પંચ (Amla punch Recipe in Gujarati)
#GA4#Week11#Amla#MW1ઈમ્યુનિટી બુસ્ટર. રોગપ્રતિકારક શક્તિ વધારતું આ પીણું નાના બાળકોથી લઈને મોટાઓને પણ આપી શકાય છે. શિયાળાની ઋતુમાં આ બધી વસ્તુઓ સરળતાથી અને સરસ મળી રહે છે. Urmi Desai -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડાપીણા પીવાની ઈચ્છા તો થાય જ. નેચરલ ઓરેન્જ જ્યૂસ પીવાથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે અને ઠંડક પણ આપે છે.#GA4#Week26#orange Rinkal Tanna -
વર્જિન પીનાકોલાડા (Virgin Pinacolada Recipe In Gujarati)
વર્જિન પીના કોલાડા અનેનાસ રસ અને નાળિયેર દૂધ સાથે વેનીલા આઈસ્ક્રીમ દ્વારા જોડાયેલા તેજસ્વી કોમ્બો સાથે બનાવવામાં આવે છે. પીના કોલાડા એક તાજું પીણું છે જે નારિયેળના દૂધની સુખદ પ્રકૃતિ દ્વારા સારી રીતે સંતુલિત સ્વાદિષ્ટ સ્વાદ ધરાવે છે#CR#PR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
સકરટેટી અને ફુદીનાનું શરબત
#goldenapron3#શરબત#વીક 5ગરમીમાં ઠંડક મળે અને ઈઝી રીતે બની જાય તેવુ પીણું Krupa Ashwin Lakhani -
-
કેરી નો બાફલો(Keri Baflo Recipe In Gujarati)
ગરમીમાં કેરીનો બાફલો ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે તેથી ઉનાળાની સિઝનમાં કેરીનો બાફલો પીવો ફાયદાકારક છે મારા ઘરમાં સૌનુ ભાવતું પીણું છે આ બાફલો ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે આ એક દેશી પીણું છે Vaishali Prajapati -
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
#Immunityકાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે. Kashmira Bhuva -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
સ્વીટ પિંક દહીં (Sweet Pink Curd Recipe In Gujarati)
#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujaratiસ્વીટ અને પિંક દહીં એ ફ્રીજમાં મૂકી અને એકદમ ઠંડુ, એકલું પણ ખાવાની મજા આવે છે.દહીંમાં બીટનો રસ નાખવાથી તરત જ દહીં નો કલર બદલાઈ જાય છે. જો તમારે ડાર્ક પિન્ક કલર કરવો હોય તો બીટ નો રસ થોડો વધુ નાખવો અને ગળ્યું દહીં બાળકોને ખૂબ ભાવતું હોય છે. આ સ્વીટ દહીં પરોઠા સાથે પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
મિક્સ ફ્રોઝન બેરિસ મિલ્કશેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mixed Frozen Berries Milkshake Vanilla Icecream Re
હમણાં અમારા મોમ્બાસા મા ગરમી બહુ જ છે. તો ઠંડું ઠંડું મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ પીવાની મજા આવે છે. Sonal Modha -
ચોકો-વેનીલા-શેક
#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #શેક.આ ગરમીની શરૂઆત થઇ ગઇ છે એટલે આ ચોકો-વેનીલા-શેક એકદમ સરસ રેસિપી છે. Urmi Desai -
સ્ટ્રોબેરી ડીલાઈટ (Strawberry Delight Recipe In Gujarati)
ફેશ સ્ટ્રોબેરી,દૂધ, આઈસ્ક્રીમ માંથી ઝટપટ બનતી , ગરમી માં ઠંડક આપતું ડિનક. Rinku Patel -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ઉનાળાની અસહ્ય ગરમીમાં 3 અને મન ને ઠંડક આપતું આ શરબત ખૂબ જલ્દી બની જાય અને બધી જ સામગ્રી ઘર માંથી જ મળી રહે એવી છે તો ચાલો બનાવી લો. Jigisha Modi -
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
-
મેંગો-વેનીલા ડિલાઈટ (Mango Vanilla Delight Recipe in Gujrati)
ડેઝર્ટ_સમરઉનાળાની ઋતુમાં કેરી અને વેનીલા આઈસ્ક્રીમનો સંગાથ મળે પછી પૂછવું જ શું? બંને મનપસંદ વસ્તુઓને ભેગી કરી અને બનાવી દીધું મેંગો-વેનીલા ડિલાઈટ. થોડી વસ્તુઓથી બની બાદશાહી વાનગી. Urmi Desai -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક આપતો અને વિટામિન Ç થી ભરપૂર ઝડપથી બની જાય તેવો જ્યુસ. Disha Chhaya -
ઓરેન્જ ફ્રૂટ પંચ (Orange Fruit Punch Recipe In Gujarati)
#GA4#Week26ORANGEફ્રૂટ પંચ એટલે કોઈ પણ એક અથવા વધુ ફળોના રસ ને ઠંડા પાણી (ચિલ્ડ )અથવા સોડા વૉટર સાથે સર્વ કરવા ,આલ્કોહોલ સાથે કે આલ્કોહોલ વગરપણ આ પંચ સર્વ થાય છે .મૉટે ભાગે કે મૂળ રીતે પંચ બૉઉલમાં પીરસાય છે .મેં અહીં ગ્લાસ જારમાં પીરસ્યો છે .અને વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવવા માટેફ્રૂટના બારીક ટુકડા ,મરી પાઉડર અને ફુદીનાના પાન ઉમેર્યા છે .મેં ચિલ્ડ વોટરનો જ ઉપયોગ કર્યો છે .જો વધુ મીઠાશ પસંદ હોય તોખાંડ સીરપ ઉમેરી શકાય છે .મેં કોઈ મીઠાશ ઉમેરી નથી કેમ કે ઓરેન્જઅત્યારે ખુબ જ સરસ મીઠા આવે છે . Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787353
ટિપ્પણીઓ (5)