ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week5
#Italian

આ ઈટાલીયન ડ્રેસિંગ ઓલિવ ઓઈલ અને મેયોનીઝ સાથે હર્બસ મિક્સ કરી બનાવેલ છે. જેનો સલાડમાં ઉપયોગ કરી શકાય છે તેમજ બ્રેડ ની વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. મેં આ ઈટાલીયન ડ્રેસિંગનો ઉપયોગ ફૂટલોંગમા કર્યો છે. જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે.

આ ડ્રેસિંગ 5 થી 7 દિવસ સુધી ફ્રીઝમા સ્ટોર કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1/2 કપઓલિવ ઓઈલ
  2. 2 ચમચીવિનેગર
  3. 2 ચમચીપ્લેન મેયોનીઝ
  4. 1 ચમચીચીઝ સ્પ્રેડ
  5. 1+1/2 ચમચી લસણની પેસ્ટ
  6. 1-1+1/2 ચમચી મિક્સ હર્બસ
  7. 1 ચમચીમધ / ખાંડ
  8. 1 ચમચીમરી પાઉડર
  9. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બોટલ/જારમાં બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ સુધી હલાવો.

  3. 3

    હવે ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે આ ઈટાલીયન ડ્રેસિંગનો ઉપયોગ બ્રેડ અથવા સલાડમાં કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes