મિક્સ ફ્રુટ પંચ (Mix fruit Punch Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Cookpadturns4

ફળોનો રસ. જેમાં ભરપુર માત્રામાં વિટામિન હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. કુદરતી રંગ , મીઠાશ અને ખટાશ ધરાવતા આ ફળોના રસને પીવાની મજા પડશે.જેમા ખાસ ક‌ઈ ઉમેરો કરવાની જરૂર નથી.
તો ચાલો 🍹

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 1ડ્રેગન ફ્રૂટ
  2. 1સંતરુ
  3. 1સફરજન
  4. 1કિવી
  5. 1/2 કપદાડમના દાણા
  6. 1/4 ચમચીસંચળ પાઉડર
  7. 1/4 ચમચીજીરૂ પાઉડર
  8. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા ફળ ધોઈને સાફ કરી છાલ ઉતારી કટકા કરી લો.સંતરા અને સફરજન ના બી કાઢી લો.

  2. 2

    હવે મિક્સર જારમાં બધા ફળો ઉમેરી બરાબર ફેરવી લેવુ.

  3. 3

    એક બાઉલમાં કાઢી ગાળી લેવું. હવે સંચળ, જીરું પાઉડર અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લો.
    અને સર્વીંગ ગ્લાસમાં કાઢીને ફળોના ટુકડા વડે ગાર્નિશ કરી લો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes