દાળવડા(Dalvada Recipe in Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧કપ મગની ફોતરાવાળી દાળ
  2. ૩ કપફોતરા વગરની /મગની મોગર દાળ
  3. મુઠ્ઠી અડદ ની દાળ
  4. ૧ કપસમારેલી કોથમીર
  5. ૨/૩ નંગ લીલા મરચા
  6. નાનો ટુકડો આદુ
  7. મીઠું અને પાણી જરુર મુજબ
  8. ૧ ચમચીસોડા
  9. તેલ દાળવડા તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક મોટી તપેલી મા ત્રણેય દાળ ૪/૫ કલાક માટે પલાળી દેવી.

  2. 2

    દાળ પલળી જાય એટલે ૩-૪ વખત પાણી થી ધોઈ ને પછી પાણી કાઢી લેવું.પછી મીકચર જાર મા આદુ મરચા અને પલાળેલી દાળ લઈ કરશ કરી લેવું.

  3. 3

    હવે બધી દાળ વટાય જાય એટલે તેમાં કોથમીર મીઠું સોડા થોડુ ગરમ તેલ બધું નાંખી સરસ હલાવી જાડું ખીરુ બનાવી દેવુ

  4. 4

    હવે તેલ ગરમ મુકી દાળવડા ઉતારવા.તૈયાર છે દાળવડા.તેને મે લીલા તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes