તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.

આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે.

તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)

તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.

આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપતુવેર દાણા
  2. 1+1/2 કપ ચોખા (10 મિનિટ પાણીમાં પલાળી રાખો)
  3. 1 ચમચીઆદુની પેસ્ટ
  4. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  5. 1 ચમચીલીલું લસણ
  6. 1 ટુકડોલીલી હળદર
  7. 1/2હળદર
  8. 1/2 ચમચીરાઈ
  9. ચપટીહિંગ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. 3લવિંગ
  12. નાનો ટુકડો તજ
  13. 1સ્ટાર ફુલ
  14. 1તમાલપત્ર
  15. મીઠા લીમડાનાં પાન
  16. 2 ચમચીઘી
  17. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. કૂકરમાં ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ મીઠા લીમડાનાં પાન અને ખડા મસાલા ઉમેરીને તુવેરના દાણા અને લીલી હળદર ઉમેરો.

  2. 2

    3 કપ પાણી ઉમેરી બરાબર મિકસ કરી ચોખા અને મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો. લીલું લસણ ઉમેરો અને ઢાંકણ બંધ કરી 2 સીટી વગાડી 5 મિનિટ સુધી ધીમા તાપે થવા દો. ફરી એક સીટી વગાડી લો અને ગેસ બંધ કરી દો.

  3. 3

    વરાળ નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ગરમ ગરમ ભાત દહીં સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes