મેથી-રીંગણનુ શાક (Methi Ringan nu Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સમારેલી મેથી ની ભાજી અને રીંગણ પાણીમાં ધોઈ લો.
- 2
કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી હળદર ઉમેરો ત્યાર બાદ મેથી ની ભાજી અને રીંગણ ઉમેરો. બધા મસાલા ઉમેરી 1/2 કપ પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો અને સીટી વગાડી 5 મિનિટ માટે ધીમા તાપે થવા દો.હવે ગેસ પરથી ઉતારી લો.
- 3
કૂકર ઠંડુ થાય એટલે શાક એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને લસણ ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
-
લીલી મેથી અને રીંગણા નુ શાક (Lili Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 Vaghela Bhavisha -
-
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
-
મેથી રીંગણ બટાકા નું શાક (Methi Ringan Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ આવે છે મેથીની ભાજી કડવાણી તરીકે ઉપયોગ મા લેવાય છે મેથીની ભાજી આપણે ગમે તેમાં ઉપયોગ કરવો જોઈએ મેં અહીં તેનું મિક્સ માં શાક બનાવ્યું છે અને તેને બાજરાના રોટલા અને મગ ચોખા ની ખીચડી અને કઢી સાથે તો ઔર મજા આવી જાય Sejal Kotecha -
-
-
-
-
મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4#Week19#cookpadindia Kiran Jataniya -
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
-
મેથી રીંગણા નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
-
-
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4#વિન્ટર સાક રેસિપી#કુક પેડ મીડ-Week ચેલેન્જ#Authentic south Indian#Real yum Swati Sheth -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14258577
ટિપ્પણીઓ (5)