શરબત(Sarbat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તકમરીયા ને અડધો કલાક માટે પલાળી લો.
- 2
બીજા વાસણમાં સાકર અને વરિયાળીને પલાળી લો.
- 3
હવે વરિયાળી અને સાકરને ચાળી લો અને તેમાં પલાળેલા તકમરીયા ઉમેરો તૈયાર છે વરિયાળી નું ડ્રીંક.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શરબત(Sarbat Recipe in Gujarati)
#GA4#week17#chiaઉનાળાની ઋતુમાં શરીરને બહુ લાભદાયક છે Mamta Khatsuriya -
-
-
-
વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia#cookpad વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે. Asmita Rupani -
-
-
-
-
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
-
-
વોટરમેલન શરબત(water melon sarbat recipe in gujarati)
ગરમીમાં ઠંડુ ખાવાનું મન થાય એટલે આ ઝટપટ શરબત બનાવી શકાય.#માઇઇબુક#પોસ્ટ 32 Rekha Vijay Butani -
-
-
-
-
-
-
-
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me. Thanks❤ Dr. Pushpa Dixit -
-
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો. Hina Sanjaniya -
-
હિબિસ્કસ શરબત (hibiscus sharbat recipe in Gujarati)
#SM આ એક શ્રેષ્ઠ ઉનાળા નું પીણું છે.તેનાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે.હિબિસ્કસ ખાટી હોય છે.શરીર માંથી ઝેરી તત્વો ને બહાર કાઢવાં માટે ખૂબ જ તાજુ અને સ્વાદિષ્ટ ફ્યુઝન પીણું છે.જે ગુડહલ થી પણ ઓળખાય છે. Bina Mithani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14355035
ટિપ્પણીઓ (5)