રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ મેંદો મીઠુ તેલ ઉમેરી લોટ બાંધી લો
- 2
બધા વેજીટેબલ ઉભા સમારી લો
- 3
એક ક્ડાય મા બટર લઈ બધા વેજીટેબલ સાતળી લો પછી તેમાં ઓરેગનો, ચીલી ફ્લેક્ષ ઉમેરી સાતળી લો
- 4
હવે લોટ માથી રોટલી વણી બને સાઈડ શેકી લો.
- 5
હવે રોટલી ઉપર ટોમેટો કેચપ લગાવો પછી સ્ટફિંગ પાથરો ઉપર ચીઝ છીણી ને રોલ વાળી લો પછી તવા બટર લગાવી બને સાઈડ શેકી લો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
આ Recipe મારા મમ્મી,ભાઈ અને મે સાથે મળી ને બનાવી છે.ખૂબ મજા આવી હતી... મે પેહલી વાર જ બનાવી હતી.એટલે કે સિખી હતી. Anupa Prajapati -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
-
વેજ. ફ્રેંકી (Veg. Frankie Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી મુંબઈમાં લોકપ્રિય અને અગ્રેસર સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધીજ જગ્યાએ બનતી અનેમલ્ટી થઈ ગઈ છે..One-Pot-Meal છે ...બધા લોકોની મનપસંદ વાનગી છે. Sudha Banjara Vasani -
વેજ ચીલી પનીર રોલ (Veg Chilli Paneer Roll Recipe In Gujarati)
વેજ ચીલી પનીર રોલ#GA4 #Week21 Bina Talati -
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેંકી (Frankie Recipe In Gujarati)
પેરી પેરી ટીક્કી ફ્રેંકી#GA4#week16. ફ્રેંકી એક સ્ટ્રીટ ફૂડ છે .ફ્રેંકી મુંબઇ નું ફેમસ રોડસાઈડ ફૂડ છે. મુંબઇ માં ફ્રેંકી ના સ્ટોલ ઠેર ઠેર લાગેલા જોવા મળે છે . Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14547340
ટિપ્પણીઓ