વેજીટેબલ ઈન પેપરીકા સોસ વીથ પાલક રાઈસ (Paprika Sauce Recipe in Gujarati)

અહીં મેં વેજીટેબલસ બટરમા હાફ કૂક સ્ટર ફ્રાય કરી લીધા છે. જે ખાવામાં એકદમ સરસ ક્રંચી લાગે છે. અને પેપરીકા સોસમા સ્ટર ફ્રાય વેજીટેબલ ઉમેરીને સાથે પાલક રાઈસ બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.
જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. રેગ્યુલર દાલ-રાઈસ થી અલગ પ્રકારની આ વાનગી છે જેમાં વેજીટેબલને સોસમા ઉમેરી પાલક રાઈસ સાથે સર્વ કર્યા છે.
વેજીટેબલ ઈન પેપરીકા સોસ વીથ પાલક રાઈસ (Paprika Sauce Recipe in Gujarati)
અહીં મેં વેજીટેબલસ બટરમા હાફ કૂક સ્ટર ફ્રાય કરી લીધા છે. જે ખાવામાં એકદમ સરસ ક્રંચી લાગે છે. અને પેપરીકા સોસમા સ્ટર ફ્રાય વેજીટેબલ ઉમેરીને સાથે પાલક રાઈસ બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.
જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. રેગ્યુલર દાલ-રાઈસ થી અલગ પ્રકારની આ વાનગી છે જેમાં વેજીટેબલને સોસમા ઉમેરી પાલક રાઈસ સાથે સર્વ કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બટર ઓગળે એટલે લસણ, ચીલી ફ્લેક્સ ઓરેગાનો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે બધા વેજીટેબલ ઉમેરો બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી સાંતળો પછી મીઠું અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી સાઈડમાં કાઢી લો.
- 2
હવે એ જ પેનમાં રાઈસ માટે બટર/તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરો. પાલક પ્યુરી ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે બોઈલ રાઈસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ચીલી ફ્લેક્સ, મરી પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો, સાઈડમાં કાઢી લો.
- 4
હવે એક પેનમાં બટર ઓગળે એટલે મેંદો ઉમેરો 3 થી 4 મિનિટ સુધી સાંતળો. દૂધ ઉમેરો બરાબર મિક્સ કરી 3 મિનિટ સુધી થવા દો.
- 5
હવે ચીલી ફ્લેક્સ, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, મિક્સ હર્બસ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો. હવે ચીઝ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 6
હવે સ્ટર ફ્રાય વેજીટેબલ ઉમેરીને બરાબર મિક્સ કરી 2 મિનિટ સુધી સાંતળો.
- 7
હવે સર્વીંગ ડીશમા અડધા ભાગમાં પાલક રાઈસ અને અડધા ભાગમાં વેજીટેબલ ઈન પેપરીકા સોસ ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ (Stir Fried Vegetables Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બનતી આ વાનગી સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ ખાવામાં ક્રંચી લાગે છે. આ વાનગી સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Urmi Desai -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai -
-
મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Macroni in white sauce recipe)
#GoldenAppron3#week22#sauce#માઇઇબુક Aneri H.Desai -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
વેજીટેબલ પાસ્તા આલ્ફ્રેડો સોસ માં(vegetable pasta alfrado sauce in Gujarati)
#Goldenapron3 #week22 #Sauce VANITA RADIA -
ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)
આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે. Suchita Kamdar -
-
પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#supersપાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે. Hemaxi Patel -
-
વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)
#RC3#week3#cookpadgujarati#cookpadindia વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
#GA4 #week22Sauceપોસ્ટ -33 સામાન્ય રીતે પીઝા સોસ ઘણી રીતે બનતો હોય છે...પણ દરેક રેસીપી માંથી કંઈક નવું જાણવા મળે છે મેં ટામેટા ને સીધા જ ક્રશ કરી પ્યુરી બનાવી પછી કુક કર્યા છે...અને થોડા તેજાના પણ ઉમેર્યા છે...આ સોસ ને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.... Sudha Banjara Vasani -
નાચોઝ વીથ ચીઝ સોસ veg nachos with cheese Sauce recipe in gujarati )
#ઓગસ્ટ #august#નોર્થ Sejal Dhamecha -
-
-
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. પીતઝા બનાવવામાં અલગ-અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે.આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. જેનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો. Urmi Desai -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ચીઝી રાઈસ (Cheesy Rice Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseકોઈપણ રાઈસ ડીશ એ મારી પંસદગીની વાનગી છે. એમાં પણ ચીઝી રાઈસ મારા પ્રિય છે.આજે મેં લગભગ બધા જ વેજીટેબલસ ઉમેરીને ચીઝી રાઈસ બનાવ્યા છે.આ રાઈસ મોટાઓ સાથે બાળકો પણ હોંશે હોંશે ખાશે. Urmi Desai -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Homemade#cuisinefoodinindiantouchપેસ્તો સોસ બેસિલ અને પાઈનટ સાથે બનાવવા માં આવે છે પણ નાના શહેરમાં આ અવેલેબલ નથી હોતું ,તો એને મે પાલક ,બ્રોકલી ,પી નટ અને અખરોટ સાથે બનાવ્યું છે . Keshma Raichura -
ઇટાલિયન સોસ (Italian Sauce recipe in Gujarati) (Jain)
#GA4#WEEK22#Sauce#COOKPADGUJRATI#COOKPADINDIA કોઈ પણ પ્રાંત ની વાનગી હોય, તેની સાથે પીરસવા માં આવતાં સોસ, ચટણી, ડીપ વગેરે એકદમ ચટાકેદાર જ હોય છે, જેના થી વાનગી વધુ સ્વાદિષ્ટ લાગે છે. મે અહીં ઇટાલિયન સોસ બનાવ્યો છે જેપીઝા પાસ્તા વગેરે બનાવવામાં ઉપયોગી છે આ સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈસ, કટલેટ, બ્રેડ ટોસ્ટ, ચિપ્સ વગેરે જોડે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shweta Shah -
વ્હાઇટ સોસ (White Sauce Recipe in Gujarati)
#GA4#Week22# Sauce#post. 2.Recipe નો 185.પહેલાના સમયમાં ખાસ ટોમેટો સોસ મળતો અને બનતો અને અત્યારે ઘણી જાતના અલગ અલગ સોસ બનાવવામાં આવે છે કારણકે રસોઈયો પણ અલગ અલગ બને છે મેક્સિકન ચાઈનીઝ થાઈસ અલગ-અલગ જાતની રસોઈમાં અલગ-અલગ સોસ વપરાય છે.મેં આજે white sauce બનાવ્યું છે આ સોસ વધારે ઇટાલિયન અને મેક્સિકન રસોઇમાં તથા બેક્ડવેજીટેબલમાં મેક્રોની માં વપરાય છે . Jyoti Shah -
ક્રીમી વેજિટેબલ મેગી જાર (Creamy Vegetable Maggi jar Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી ઈંન જાર એવું કોમ્બિનેશન છે કે જે મમ્મી અને બાળકો બંનેને પસંદ છે .....બાળકોને વધારે મા વધારે મેગી ખાવી છે .....મમ્મીને સાથે ગ્રીન વેજિટેબલ્સ પણ ખવડાવવા છે .....આ કોમ્બિનેશન મેગી વીથ ક્રીમી ગ્રીન વેજિટેબલ્સને જાર મા આકર્ષક રીતે રજૂ કરીને જાર તળિયા ઝાટક કરવા બાળકોને મજબૂર કરી દે છે થેંક્યુ મેગી Bansi Kotecha -
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
આ ઈટાલીયન વાનગી છે જે નાના-મોટા બધાની ફેવરેટ છે. આ વન પોટ મીલ છે જેને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.#prc Bina Samir Telivala -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
વેજી ફૂટલોંગ (Veggie footlong Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseવેજીટેબલ, સોસીસ અને ચીઝના સંગમ વડે બ્રેડને સજાવી ઓવનમા બેક કરી બનાવ્યા ફૂટલોંગ. જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. બાળકોથી લઈને મોટાઓને પણ આ વાનગી જરૂરથી પંસદ આવશે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (12)