દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)

દૂધીમાં ફાયબર, વિટામિન, જસત, આયર્ન, મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે.દૂધી ખાવ અથવા તેનો રસ પીવો તે બંને સ્વરૂપે ફાયદાકારક છે.ડાયાબિટીઝ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે સાથે તે મેદસ્વીપણાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદગાર.
ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ દૂધીનો હલવો ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને તમે એક અઠવાડિયા સુધી રાખી શકો છો.
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
દૂધીમાં ફાયબર, વિટામિન, જસત, આયર્ન, મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે.દૂધી ખાવ અથવા તેનો રસ પીવો તે બંને સ્વરૂપે ફાયદાકારક છે.ડાયાબિટીઝ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે સાથે તે મેદસ્વીપણાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદગાર.
ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ દૂધીનો હલવો ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને તમે એક અઠવાડિયા સુધી રાખી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો વચ્ચે હલાવતા રહેવું.
- 2
આ દરમિયાન દૂધી છોલી અને છીણી લો.
- 3
હવે ઉકળતા દૂધમાં દૂધીનું છીણ ઉમેરી બરાબર મિક્સ કરી 15 થી 20 મિનિટ સુધી થવા દો. હવે 1/2 ડ્રાયફ્રુટસ, 2 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરી 10 મિનિટ સુધી થવા દો.
- 4
હવે ગ્રીન ફુડ કલર અને 1/2 ચમચી ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
ખાંડનુ પાણી બળી જાય એટલે હલવો થાળીમાં પાથરી દો અને પછી ઉપર બાકીનુ ડ્રાય ફ્રુટ અને ઈલાયચી પાઉડર ભભરાવી દો. ત્યારબાદ 1 કલાક બાદ 4 ચમચી ઓગાળેલુ ઘી પાથરી દો. એકદમ ઠંડુ થાય એટલે કાપા કરી લો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ. દુધ અને દૂધી બંને પૌષ્ટિક.મેં અહીંબંનેનું કોમ્બિનેશન કરી હલવાની રેશીપી બનાવી છે.જે સ્વાદિષ્ટ તો હોય જ સાથે હેલ્ધી પણ ખરી. વડી નાનાં-મોટાં સૌને ભાવે.ફરાળી પણ ખરી.જેથી ઉપવાસીઓની પણ પ્રિય-મઝેદાર વાનગી એટલે"દૂધીનો હલવો". Smitaben R dave -
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
#Winter_specialશિયાળાની ઋતુમાં ગાજરનો હલવો એ મીઠાઈ તરીકે સૌથી વધુ પ્રખ્યાત અને દરેકને ભાવતી વાનગી છે જે દરેકના ઘરમાં અચૂક બનતી જ હોય છે. આ હલવો ગરમ અને ઠંડો બંને રીતે ખાવામાં સરસ લાગે છે. Urmi Desai -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#sweet#winterspecialગાજર નો હલવો રેસીપી એક પરંપરાગત આકર્ષણ છે જે ભારતીયોની દરેક પેઢીને ખુશ કરવાનું ચાલુ રાખે છે.ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. ગાજરમાં વિટામિન A, K, C, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે.તમે પણ શિયાળામાં ગાજર નો હલવો ચોકકસ બનાવો. Neelam Patel -
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
બોમ્બે કરાંચી હલવો(Bombay karachi halwo)
#વિકમીલ૨સ્વીટઆ ખાવામાં ટેસ્ટી છે ને કલરફુલ લાગે છે. મેં બે કલરમા બનાવ્યા છે.આ આઠ થી દસ દિવસ સુધી રહે છે Vatsala Desai -
ઈન્સ્ટન્ટ ગાજર હલવો (Instant Carrot Halwa Recipe In Gujarati)
#instanthalwo#carrothalwa#gajarhalwo#gajrelarecipe#foodphotography#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગાજરનો હલવો લગભગ બધાજ ઘરે બને છે. ગાજરનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સરળ પણ છે. જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. Mamta Pandya -
-
-
દૂધી નો હલવો જૈન (Bottle Gourd Halwa Jain Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જૈન#સાતમ#આઠમ#traditional#સ્વીટ#મીઠાઈ#દૂધી#હલવા#desert#CookpadIndia#CookpadGujarati અહીં મેં દુધીનો હલવો પ્રેશર કુકરમાં બનાવ્યો છે જેથી તે ફટાફટ તૈયાર થઈ જાય છે આ હલવો આગલા દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં તેનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત તેનો ઉપયોગ ફરાળ તરીકે પણ કરી શકાય છે. Shweta Shah -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
-
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ફ્રેન્ડસ, દૂધીનો હલવો બનાવવા માં આમ તો એકદમ ઈઝી છે પણ કોઇવાર અચાનક બનાવવો હોય તો કુકરમાં પણ ફટાફટ બની જશે અને સમય પણ બચશે. આ હલવો બનાવવા માટે ઘરમાં જ હોય તેવાં સિમ્પલ ઇન્ગ્રીડિઅન્ટસ નો યુઝ કરીને દાણેદાર હલવો કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ રીત મેં અહીં શેર કરી છે . asharamparia -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
More Recipes
ટિપ્પણીઓ (5)