ઓનિયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

ઓનિયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1ડુંગળી સમારેલી
  3. લસણ ની પેસ્ટ
  4. કોથમીર
  5. બધા મસાલાઓ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચણા ના લોટ મા બધા મસાલાઓ અને મીઠું તેમજ સમારેલી ડુંગળી કોથમીર ઉમેરી ને પાતળું ખીરું તૈયાર કરવું

  2. 2

    હવે એક પેન મા તેલ મૂકીને a ખીરું પાથરી લેવું. આજુ બાજુ તેલ મૂકી પકવી લેવું.

  3. 3

    ગરમ ગરમ જપીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heenaba jadeja
પર
Gondal

ટિપ્પણીઓ

Similar Recipes