રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદાને લાંબા સમારી લેવા હવે કાંદાની એક એક પટ્ટી છૂટી પાડી બધા કાંદાને છૂટા કરી લેવા હવે તેમાં આદુ,લસણ ની પેસ્ટ, લીલા મરચાં, કોથમીર, અજમો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, આમચૂર પાઉડર,ગરમ મસાલો ને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.
- 2
હવે તેમાં પાણી નાખવું નહીં મીઠું નાખવાથી કાંદા માંથી પાણી છુટસે તેને ૧૦ મિનિટ કાંદા ને રેસ્ટ આપવો ત્યાં સુધી માં એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ને વધારે ગરમ કરવું (180ડિગ્રી) ગરમ તેલ માં નાખવા થી તે વધુ ક્રિસ્પી થાય છે,ગેસ ની ફલેમ મીડિયમ રાખવી
- 3
પછી તેમાં થોડો થોડો કરી ને ચણા નો લોટ ને કોર્ન ફ્લોર ઉમેરતા જવું જ્યાં સુધી કાંદા ભેગા થાય ને તેના ઉપર પતલી લેયર કાંદા ઉપર થાઈ ત્યાં સુધી મિક્સ કરવું આ પકોડા અનઈવન સેપ ના બનશે એક સરખો સેપ નહીં આવે, પકોડા તળવા પહેલા એક બાઉલ માં પાણી લઈ તેમાં આંગળી બોળી પછી પકોડા તળવા હશે પકોડા ને ૮૦ ટકા તળી લેવા.
- 4
હવે તેને ફરી થી બરાબર તળી લેવા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે કાઢી ને ગરમા ગરમચટણી સાથે સર્વ કરવા.
Similar Recipes
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadguj#Bhajiya#moonsoonspecial Mitixa Modi -
-
-
ઓનીયન આલુ પકોડા (Onion Aloo Pakoda Recipe In Gujarati)
#EB#week9 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
કાંદા ભજી (Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati#onionpakoda#bhajia#bhajiyaકાંદા ભજી એટલે તળેલી ડુંગળીના ભજીયા . તેને ભારત ના અલગ અલગ પ્રાંતો માં અલગ અલગ રીતે બનાવવા માં આવે છે અને વિવિધ નામ થી ઓળખવામાં આવે છે જેમ કે કાંદા ના ભજીયા. ઓનિયન પકોડા, ડુંગળી ના ભજીયા વગેરે.આ ક્રિસ્પી ફ્રિટર મુખ્યત્વે ડુંગળી અને ચણાના લોટ (બેસન) માં થી તૈયાર કરવામાં આવે છે. તેમાં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખવા થી ખૂબજ ક્રિસ્પી બને છે. તે મહારાષ્ટ્રનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ચોમાસા માં ગરમા-ગરમ કાંદા ભજી ખાવા ની ખૂબ જ મજા પડે છે. તે ઘર માં સહેલાઇ થી મળતા ઘટકો વડે ઝડપ થી બની જાય છે. તેને ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. Vaibhavi Boghawala -
પકોડા(Pakoda recipe in Gujarati)
#GA4#week3મારા બાળકોને મંચુરિયન ખૂબ જ પસંદ છે પણ તેમાં જે વેજીટેબલ સાચવીને નાખે તે પસંદ નથી એટલા માટે જ સોયાસોસ ચીલી સોસ ને બીજું બધું ડાયરેક્ટ પકોડા ના લોટ માં લખીને તેમને પકોડા બનાવી આપૂ છૂ જે તેમને ખૂબ જ પસંદ છે Minal Rahul Bhakta -
-
-
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
-
-
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe in Gujarati)
#Eb#week9ઓનિયન પકોડા ખાસ તો ચોમાસાની સીઝનમાં ખાવાની મજા પડે.. પણ મારા ઘરમાં તો જયારે પણ મિક્સ પકોડા બનાવું ત્યારે ઓનિયન પકોડાની ફરમાઈશ પહેલા જ હોય.. મારા ઘરમાં ઓનિયન પકોડાબધાના ફેવરીટ... Jigna Shukla -
-
-
-
-
કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફલોર્સ/લોટપકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું. Pragna Mistry -
-
More Recipes
ટિપ્પણીઓ (2)