ઘટકો

  1. 150 ગ્રામ ઘઉંનો લોટ
  2. 25 ગ્રામકકરો લોટ
  3. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  4. 1 નંગટામેટું ઝીણી સમારેલી
  5. 1 નંગકેપ્સીકમ ઝીણી સમારેલી
  6. 2 ચમચીમકાઈના દાણા
  7. ચીઝ ક્યુબ
  8. ટોમેટો કેચપ
  9. ઓરેગાનો
  10. મરી પાઉડર
  11. ચીલી ફ્લેક્સ sprinkle કરવા માટે
  12. મીઠું જરૂરિયાત

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ અને કકરો લોટ ભેગા કરી મીઠું તેલ પાણી નાખી લોટ ભાખરી નો લોટ બાંધવો ભાખરી કરવી

  2. 2
  3. 3

    તૈયાર છે ભાખરી પીઝા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hiral Patel
Hiral Patel @h10183
પર

Similar Recipes