રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કુકરમાં ફણગાવેલા મગ અને મઠ નાખી તેમાં હળદર અને મીઠું ઉમેરો અને મગ અને મઠ ડૂબે તેટલું પાણી ઉમેરી બે સીટી વગાડી લો.
- 2
હવે એક બાઉલમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું હિંગ અને આદુ,મરચા લસણની પેસ્ટ નાખી.પછી તેમાં ડુંગળી ઉમેરો અને બરાબર મિક્સ કરી બે-ત્રણ મિનિટ સુધી ચઢવા દો.
- 3
ત્યાર પછી તેમાં ટામેટા નાખી મિક્સ કરી લો. અને ઉપર મુજબના બધા મસાલા તેમજ મીઠુ તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરી અડધા કપ જેટલું પાણી ઉમેરી તેને પાંચ-સાત મિનિટ સુધી ચઢવા દો.
- 4
- 5
પછી તેમાં મગ અને મઠ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો પછી તેને 10 મિનીટ સુધી ઉકળવા દો. હવે તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરી દો.તૈયાર છે પુના મિસળ.
- 6
હવે તેને બાઉલમાં કાઢી લાલ, લીલી અને ખજૂર આમલીની ચટણી તેમજ ડુંગળી ચવાણું અને સેવ સાથે સર્વ કરો
- 7
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 પુના મિસળ માં કઠોળ હોવાથી તે ખુબજ પૌષ્ટિક અને હેલ્ધી રેસિપી છે Ankita Tank Parmar -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindia#canaracafestyle#Highproteinrecipe Mitixa Modi -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 એકદમ હેલ્થી અને ટેસ્ટી રેસિપી પેલી વાર બનાવી પણ ખૂબ સરસ લાગ્યુ ખાવા માં Aanal Avashiya Chhaya -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
આ રેસિપી બહુ સરળ છે હેલ્ધી પણ છે દાઇજસ્ટ પણ છે ને ઝડપ થી થઈ જાય છે #ફટાફટ Pina Mandaliya -
-
-
-
-
-
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ વાનગી છે. મિસળ વિવિધ પ્રકારના હોય છે જેમકે પૂના મિસળ, નાશિક મિસળ, કોલ્હાપુરી મિસળ વગેરે. જેની બનાવટ માં વૈવિધ્ય ના કારણે આ પ્રકાર અલગ અલગ પ્રદેશ ના મિસળ ને દર્શાવે છે. મિસળ બનાવવા માટે મુખ્ય ઘટક ફણગાવેલા મઠ હોય છે જેને તીખા રસા સાથે પીરસવામાં આવે છે. આ તીખી ચટાકેદાર ડીશ ઉપર થી સમારેલી ડૂંગળી, કોથમીર અને ચવાણું (જેને ફરસાણ તરીકે ઓળખવામાં આવે છે) તેની સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15533627
ટિપ્પણીઓ (5)