મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#mr

શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપપાણી
  2. 4-5 ચમચીખાંડ
  3. 2 ચમચીચા ની ભુકકી
  4. 1આદું નો ટુકડો
  5. 1તજ નો ટુકડો
  6. 1/2 ચમચીચા નો મસાલો
  7. 3-4ઈલાયચી
  8. 2 કપફૂલ ફેટ દૂધ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેન માં પાણી લઈને થોડી વાર ગરમ થવા દો હવે તેમાં ચા, ખાંડ નાખી થવા દો

  2. 2

    પછી તેમા તજ નો ટુકડો, આદું છીણી ને નાખવું ઈલાયચી ખાડી ને નાખી ચા નો મસાલો નાખી બરાબર હલાવી ઉકાળી લો હવે તેને ગાળી લો

  3. 3

    હવે બીજા પેન માં દૂધ ગરમ કરી લો

  4. 4

    હવે કપ મા પહેલા પાણી નાખી ઉપર ગરમ કરેલું દૂધ નાખી બરાબર હલાવી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes