લાલ કોદરી ની ઘેંસ (Lal Kodri Ghensh Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

આ ઘેંસ ડાયાબિટસવાળા માટે બહુ હેલ્થી છે. (kodo Millet)

લાલ કોદરી ની ઘેંસ (Lal Kodri Ghensh Recipe In Gujarati)

આ ઘેંસ ડાયાબિટસવાળા માટે બહુ હેલ્થી છે. (kodo Millet)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો
  1. ૨ કપલાલ કોદરી
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 2 કપછાશ
  4. 2 ચમચીઆદું મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    કોદરી ને ૨ થી ૩ વાર ધોઈ ને છાસ માં નાખી આદુ મરચા ની પેસ્ટ નાખી સતત હલાવતા રેહવી

  2. 2

    બની ગયા પછી તેને ઢાંકી ને સીઝવા દેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes