કોલ્ડ કોકો (cold coco recipe in English)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#mr
દૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે.

કોલ્ડ કોકો (cold coco recipe in English)

#mr
દૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યકિત
  1. ૫૦૦ ml દૂધ
  2. ૪ ટેબલ સ્પૂનખાંડ
  3. ૪ ટી સ્પૂનકોકો પાઉડર
  4. ૨ ટી સ્પૂનકોર્ન ફ્લોર
  5. ૨ ટેબલ સ્પૂનડાર્ક ચોકલેટ
  6. ચોકલેટ ચિપ્સ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં કોકો પાવડર અને કોર્ન ફ્લોર મિકસ કરો અને થોડું દૂધ રેડી મિકસ કરી લેવું.

  2. 2

    હવે એક પેન માં દૂધ અને ખાંડ લઈ ગેસ પર ગરમ કરો. પછી તેમાં કોકો નું મિશ્રણ ઉમેરીને બરાબર હલાવો.

  3. 3

    હવે ડાર્ક ચોકલેટ ના ટુકડા કરી તેને પણ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    સતત હલાવતા રહેવું ૫ થી ૬ મિનિટ સુધી માં મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે તૈયાર કોકો ને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકવું. ઠંડું કોલ્ડકોકોને ઈચ્છાનુસાર ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes