ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#CB3 - Week 3
છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩
નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે.
ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)
#CB3 - Week 3
છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩
નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈમાં મીઠું પાથરી તેને પ્રી હીટ કરવા મૂકો.અહીં વાપરેલું મીઠું લીધેલ છે.
- 2
હવે ઘઉંનાં લોટમાં રવો, ઘી, દૂધ,ગોળ, ટોપરું, કાજુ-બદામની કતરણ, ઈલાયચી પાઉડર ભેળવી લોટ બાંધો. આ લોટને ૧૦ મિનિટ રેસ્ટ આપો.
- 3
હવે લીંબૂની સાઈઝનાં લૂવાં વાળી નાન ખટાઈ બનાવો અને તેને છરી વડે ઈમ્પ્રેશન આપી પીસ્તાની કતરણ મૂકી પ્રેસ કરો.
- 4
હવે તેને ગરમ કઢાઈમાં મૂકી ઢાંકણ ઢાંકી ૨૫-૩૦ મિનિટ મધ્યમ તાપે થવા દો..
- 5
હવે ચેક કરો તો એની કિનારી ડાર્ક થયેલી જણાશે અને શેકાયાની સુગંધ પણ આવશે
- 6
થોડી વાર પછી નાન ખટાઈને કઢાઈ માંથી કાઢી લો અને ઠંડી થાય એટલે તેને એર ટાઈટ ડબામાં ભરી ૧ મહિના સુધી રાખી શકાય.
Similar Recipes
-
નાનખટાઈ.(Nankhatai Recipe in Gujarati)
#CB3 નાનખટાઈ મોટાભાગના મેંદા નો ઉપયોગ કરી બને છે.આ નાનખટાઈ ઘઉં નો લોટ અને ઓર્ગેનિક ગોળ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે.નાનખટાઈ નો રંગ ડાર્ક થશે પણ હેલ્ધી વર્જન બનશે. Bhavna Desai -
ઘઉંના લોટ અને ગોળની કુકીઝ (Wheat Flour Jaggery Cookies Recipe In Gujarati)
બાળકોને બહુ ભાવતી.. એમાં પણ ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરી હેલ્ધી વર્ઝન બનાવ્યું છે એ પણ ઓવન વિના.. પહેલો પ્રયત્ન હતો પણ ખૂબ સરસ બની. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week - 6 Dr. Pushpa Dixit -
-
-
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindiaનાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!! Neeru Thakkar -
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાન ખટાઇ એક પરંપરાગત વાનગી છે. દીવાળી માં મીઠાઈ ની સાથે નાન ખટાઇ તો હોય જ. નાન ખટાઇ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ઝડપથી તૈયાર થતી વાનગી છે. તદુપરાંત નાના-મોટા સૌને ભાવે એવી તો ખરી જ#CB3#DFT Ishita Rindani Mankad -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
-
-
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બનાવેલો સ્વાદિષ્ટ બોમ્બે આઈસ હલવો ફક્ત પંદર મિનિટ માં બની જાય છે. Dipika Bhalla -
-
-
-
-
કાજુ નાનખટાઈ (Cashew Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ એ બઘા ની પ્રિય છે. નાનખટાઈ અલગ અલગ ફલેવર ની બનાવા માં આવે છે. તેમાં મેં કાજુ ની ફલેવર આપી છે.જે ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15672211
ટિપ્પણીઓ (15)